________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બો છે--સંતા કરે છે. પરિણામે થી પ્રત્યે તેનો સર્વદા અપ્રસન્ન રહે છે. અને સર્વત્ર અપ્રિય થઈ પડે છે. માણસને ક્રોધ પિતાની અંદર પચાવતાં બહુ લાંબો વાત લાગે છે. એવા માસે પિતાને અને પિતાના પ્રિયતમ મિત્રોને અતિશય પીડાકારક દઈ દે છે,
કેની કૂરતા. જે મુખ્ય અધિકારી અથવા કેઈપણ મેટો સમર્થ માણસ ધ કરવાની આદતને આધીન થઈ ગયો હોય છે તો તેના તાબામાં રહેનાર બળહીન દીન પુરૂ
ની વગર અપરાધે અવદશા થાય છે. એટલે તરતમાં તે બીચારા ગરીબ માણસોને ત્રાસ થાય છે. તેમજ એ પ્રચંડ પ્રકૃતિએ શક્તિહીન દીન પુરૂને પિતાના પંજામાં લઈ ધાધીન બનાવ્યા હોય છે તે પછી તેમના ફોધને સફળ કરવા અન્ય કોઈ પાત્ર ન હોવાથી તે ફોધની વાળા પોતાના જ શરીર તરફ વળે છે, શરીરને બાળે છે. લેહીને શેષવે છે અને ગરીબાઈ પરાધીનતા વિગેરેના દુઃખથી દાઝેલા મનમાં પરિતાપે ઉપજાવે છે. અત્રે તેનું એક દષ્ટાંત આપીશું.
એક અંગ્રેજ ઉમરાવ વિલાયતની મોટી ઘોડદોડની શરતમાં ત્રણ હજાર પિંડ એટલે ૪૫ હજાર રૂપિયા હારી ગયો અને કર્મ સંયોગે તેને હરીફ એક બીજો ઉમરાવ હતો તે તેજ શરતમાં ૭ હજાર પાંડ જીતી ગયો. પિતાની હારથી આ ઉમરાવને કાંઈ લાગ્યું નહિ, પરંતુ પોતાના હરીફની મટી જતથી તેને કેધ ચઢ્યો. કોધથી ધુંધવાતે તે ઘેર આવ્યું અને દીવાનખાનામાં બેડે. ચાકરે ચાહન પ્યાલો લાવીને મૂકે એટલે એકદમ તેજ ચાલે તેણે ચાકર પર ફેંક અને બે
અરે લુચ્ચા ! મારું માથું તપી ગયું છે ત્યાં તું મને ધગધગતી ચાહ પાય છે ! જલદી સેડા-બરફ લાવ.” ચાકર જ્હીને ચાલે છે. તે પાછો ન જ ફર્યો. સાહેબના ફોધમાં વધારે થયું અને પિતાની સ્ત્રીના ઓરડામાં જઈને તેના ઉપર નેતરના પ્રહાર કરવા માંડ્યા. ભયંકર ઘટે કાઢીને તે બોલવા લાગ્યું. “ચાકર ક્યાં મરી ગયો? મારા માટે ડા બરફ કેમ કઈ લાવતું નથી?' શ્રી ભયભીત થઈ અને ઓરડાની બહાર દેડી ગઈ અને ગાંડા બની ગયા હોવાની વાત જાહેર કરી એટલે નોકરેએ દીવાનખાનાના બારણું બંધ કરીને સાહેબને કેદ કર્યા. આખી રાત સાહેબે એ કેદખાનામાં પસાર કરી. સવારમાં સીપાઈઓને બોલાવીને દ્વાર ઉઘાડવામાં આવ્યું તો જણાયુ કે સાહેબના બંને હાથ લેહીલુહાણ થઈ ગયા હતા અને રાત્રે કાંધપણુંમાં તેણે પિતાના હાથને બચકાં ભર્યા હતાં. એ જ અવસ્થામાં તેને ગાંડાની ઈમ્પીતાલમાં પહોંચતા કરવાની જરૂર પડી.
આવા ફોધી જનોએ ક્રોધને પરિત્યાગ કરવા સારૂ વૃત્તિને શાન બનાવવાની
For Private And Personal Use Only