________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન પ્રમા
શાન્ત અને ૨ છુ ગુરૂ પ્રસુખ વિનય સારા ને મુલવું
જ પ્રસ્તુતિ કરવી.
૮ પ્રભુ વિષે કહેવા ચાગ્ય ચે-વતન, વન, સ્તુતિ પ્રમુખ દેરાસરમાં કહેવાં અને પીત્ત્ત પત્ર વિગેરેનું માહાત્મ્ય તાવનાર ચૈત્યવંદન પ્રમુખ સામાયિક, પ્રતિકમણુ પ્રસગે કહેવાં.
૯. દેરાસરની નજદીકમાં કશી આશાતના થવા દેવી નહિ.
૧૦ દેરાસરમાં કે ઉપાદામાં કોઈ પ્રકારની કુથલી કરવી નહિં.
૧૧ રાગદ્વેષાદ્રિક ઓછાં કરી અંત:કરણ સાફ થાય તેમ ઉપયેગ રાખી આત્મસાધન કરતા રહેવુ
ઇતિશમૂ.
ગોધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
===
અનુવાદક—દફતરી નદલાલ વનેચ-નારીવાળા,
કાથી માણુ ક્રોધવાળી પ્રકૃતિથી આસપાસનાં માણુસમાં અપ્રિય થઇ પડે છે, જેથી તે માણસ ગમે તેવા મેટા હાય છતાં લાગતા વળગતા તેના સંબંધીએનાં અને અપ્રસન્ન રહેવાથી તેનું ગૈારવ જળવાતું નથી, શાન્તિના ભંગ થાય છે અને શાન્તિ ફેલાય છે. પેાતાનું અને પરતુ મન બ્યગ્ર મની જાય છે, ચેતના પરવશ બચ છે અને ચિત્તવૃત્તિની સ્ખલના થઇ જાય છે. મામળની હાતિ અને સ કલ્પ રાક્તિની ક્ષીણતા થાય છે. કબહુના! ચારે તરફના કલેશથી મન આકુળ વ્યાકુળ છતાં જીદગી ઉપર કટાળે! આવે છે, તેથી બ્ય અન્તવવાના વિચારા ઉત્પન્ન થયા હોય તા પણ સત્તર દખાઈ જાય છે અને અકર્તવ્ય તરફ વલણુ થાય છે.
ક્રોધ, મલીન નાગુણની અધિકતા મનુષ્યની પ્રકૃતિમાં હાવાને લીધે ઉત્પન્ન લ.યુ છે, પોતાની ઈચ્છાની વિરૂદ્ધ અન્ય કોઇના કથન કે વ ંનને લીધે સામાન્ય રીતે ચિત્તમાં એક પ્રકારના આંગ ઉત્પન્ન થાય છે અને તેના તાપ ચિત્તપ્રદેશમાં વિસ્તાર પામતાં ૫ સમયમાં આખા શરીરમાં ફેલાય છે, જ્યારે આ અગ્નિ પૂરેપૂરા વેગમાં હાય છે ત્યારે ચિત્તવૃત્તિની તટસ્થતા દબાઇ જાય છે; અને સ’કલ્પ શક્તિ ઉત્સાહ વિગેરે ચિત્તમાં ઉત્પન્ન થયેલી ક્રોધની જવાળામાં પવન હું કેવાનું કાર્ય કરવા લાગે છે. ક્રોધની જવાળા જે સ્થળે ઉત્પન્ન થાય છે તે સ્થળને દા કરે છે. એટલે કે તે જવાળા કેોધ કરનારના હૃદયને જ ખાળે છે. વિશેષમાં તે જવાળા પેાતાના વેગના પ્રમાણમાં આસપાસના પરિચયી સગા મિત્ર વગેરેને પણ
For Private And Personal Use Only