________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश.
पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी । विवेकः सोदर्यः प्रतिदिनमनीहा च भगिनी॥ प्रिया क्षांतिः पुत्रो विनय उपकारः प्रियसुहृत् । सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ॥१॥
પુસ્તક ૩૨ મું. ] ફાગણ. સંવત ૧૯૭૩. વીર સંવત ૨૪૪૩. [અંક ૧ર છે.
મચ મgિરેar.
રાગ – સારંગ, (મારી લાડકડીની લજજાને સંભાળજે રે–એ લય.) અમારા અંતરના આરામ, એક અરિહંત રે; રહે હું રાત દિવસ તુમ નામ, ભજું ભગવંતજી રે. અમારા જગતારક બિરૂદ ધરાવે, વિભુ વહેલા વહારે આવે; કરૂણાકર કિલિમષ કાપ, અતિશયવંતજી રે.
અમારા મૃગજળ પાછળ હું ધા, મધુબિંદુ જઈ મલકા; તુમ ચરણ–ારણ છે એક અતુલ ગુણવંતજી રે. અમારા હું મહેલ ચણાવું મનને, ભમું ભ્રમર થઈ ધન-વનને; એ મેહમિટાવો મારે, મહિમાવંતજી રે.
અમારા મુને નિરખે નેહ નજરથી, પપાળીને પાવન કરથી; આવો મુજ દિલ-દેવળમાં સમતાવંતજી રે.
અમારા૦ તુમ રત્નત્રયિ સંભાળું, મણિકાર થઈ હું ભાળું આપે એ અકલ કળા, અમને અકલંકજી રે.
અમારા રત્નસિંહન્દુમરાકર.
For Private And Personal Use Only