________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
જૈનધમ પ્રકાશ,
,
પ્રેમ શીરીતે રાખતી હશે ? ” આ વાત કર્ણ પરપરાએ રાજાએ પણ સાંભળી. તેને પણ અત્યંત આશ્ચર્ય થયુ. ત્યારે મ ંત્રી એલ્યે કે-હે દેવ ! એ રીતે કદાપિ હાઇ શકે જ નહીં, કાંઇક પણ ન્યૂનાધિક પ્રીતિ હોવી જ જોઇએ.” રાજાએ પૂછ્યું કે “તે શીરીતે જાણી શકાય ?” મત્રોએ કહ્યું હે દેવ! ટુંક મુદતમાંજ આપના જાણવામાં તે આવે એમ હું યત્ન કરીશ. ” પછી મંત્રીએ તે સ્ત્રીને એક લેખ લખી મેાકળ્યા. તેમાં લખ્યું કે—“ તારા અને પતિને જૂદા જૂદા ગામમાં પ્રાત:કાળે મેાકલવા. તેમાં એકને પૂર્વ દિશામાં રહેલા અમુક ગામે મેાકલવા અને ખીજાને પશ્ચિમ દિશાએ અમુક ગામે મેકલવા. અને તે મન્નેને તેજ દિવસે સાંજે પાછા આવવાનું કહેવુ. આ પ્રમાણેના લેખ વાંચીને તેણીએ જેના પર ન્યૂન રાગ હતા તેને પૂર્વ દિશાના ગામે માકલ્યા, અને જેના પર અધિક રાગ હતેા તેને ૫શ્ચિમ દિશાના ગામે માકણ્યેા. તેથી જે પૂર્વ દિશામાં ગયા હતા, તેને જતાં અને આવતાં અને વખત સન્મુખ સૂર્ય આવવાથી માના શ્રમ વિશેષ લાગ્યા અને જે પશ્ચિમમાં ગયા હતા તેને જતાં આવતાં અને વખત સૂર્ય પાછળ રહેવાથી ઓછી ગ્લાની લાગી. તે ઉપરથી મત્રીએ એકને મદરાગવાળા અને બીજાને અ ધિક રાગવાળા જાણ્યા. તેણે રાજાને તે હકીકત નિવેદન કરી. પણ રાજાએ તે વાત કબુલ કરી નહીં. કેમકે એમાંથી એકને જ પૂર્વ દિશામાં માકલવાના હતા, અને ખીજાને પશ્ચિમ દિશામાં અવશ્ય મેકલવાના હતા, તેથી તેમાં શી રીતે વિશેષ સ મજી શકાય ? ત્યારે મંત્રીએ બીજી વાર લેખ મેકલીને તે સ્ત્રીને કહેવરાવ્યું કે
"6
તારા બન્ને પતિને તે જ છે ગામમાં એક સાથે મેકલવા. ” તે ઉપરથી તેણીએ તેજ પ્રમાણે મોકલ્યા. પછી મત્રીએ તેણીની પાસે બે પુરૂષાને એક વખતે મેમુલ્લા. તે અન્ને પુરૂષાએ તેણીના ખન્ને પતિના માંદગીના ખબર આપ્યા અને કહ્યું કે તને તાકીદે ખેલાવે છે. ’ તે સાંભળીને જે અલ્પ પ્રીતિવાળા પતિની માંઢગીને કહેનારા હતા, તે પુરૂષને તેણીએ કહ્યું કે એ તે હુ ંમેશાં માંઢા જ છે, તેથી આ ખીજે વધારે માંદો હશે, માટે તેની પાસે જ હું જાઉં છું. ” એમ કહીને તેણીએ તેજ પ્રમાણે કર્યું. તે વાત મીએ રાને કહી, ત્યારે રાજાએ તે વાત કબુલ કરી. અહીં મંત્રીની આત્પત્તિકી બુદ્ધિ જાણવી.
(6
૧૭ હવે પુત્તે એટલે પુત્રનું ાંત આ પ્રમાણે છે:-~~
કોઈ એક વિણકને એ ભાર્યો હતી. તેમાં એક ભાર્યાના પુત્ર હતેા, અને બીજી વધ્યા હતી. પર ંતુ તે વધ્યા પણ તે પુત્રને એવી રીતે જાળવતી કે જેથી તે પુત્ર મારી માતા અમુક છે અને અમુક નથી એમ સમજી શકતા નહીં. એકદા તે ણિક પેાતાની અને સ્ત્રીએ તથા પુત્ર સહિત દેશાંતર ગયા અને ત્યાંજ મરણ પામ્યું.
For Private And Personal Use Only