________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
પાત્ર એ ત્રિપુટીનો યોગ મળી જાય તો તેથી અનહદ લાલા થાય છે. નિર્મળ
ને પરિણામથી ન્યાયપાર્જિત દ્રવ્યવડે જે સુપાત્રને પિપાય છેતે તેથી આનાથી નિર્મળ જ્ઞાનાદિક ગુણેની રક્ષા અને પુષ્ટિ થવા પામે છે અને એવા ઉત્તમ ગુણોની અનુમદિનાથી દાતાની હદયભૂમિમાં એ ઉત્તમ ગુણાનાં બીજ વવાય છે, જેને નિરંતર શુભ ભાવનારસનું સિંચન મળવાથી તેવાજ ઉત્તમ ગુણરૂપે પ્રગટી નીકળે છે.
ઉક્ત દાન ન્યાયદ્રવ્યવડે સુપાત્રને દેતાં દીલમાં પ્રમોદ પ્રગટે છે, રોમાંચ ખડાં થાય છે, તેમના ગુણ પ્રત્યે માન જાગે છે, વારંવાર એ પુન્ય પ્રસંવાની અનુમોદના થયાં કરે છે અને તેમના પવિત્ર માર્ગ યથાશકિત અનુસરાયા છે એ વિગેરે ઉત્તમ દાનનાં ભૂષણ લેખાય છે.
આ પ્રસંગે પ્રબળભદ્ર મુનિ, દાનગુણની અનુમોદના કરનાર મૃગ અને દાન દેનાર રથકારનું દ્રષ્ટાંત મનન કરવા ગ્ય છે. આવી પવિત્ર કરણ કરનાર, કરાવનાર અને અનુમોદનારને કે અતુલ લાભ થવા પામે છે તે ઉપર ના દ્રષ્ટાંત સારી રીતે લાગુ પડતું છે; અને એ રીતે બીજી દરેક ધર્મ કરણી રગે સમજી લેવાનું છે. સદ્દભાવથી કરાયેલું–દેવાયેલું દાન બહુ લાભદાયી જાય છે. કહ્યું છે કે “ વ્યાજે દેવાથી દ્રવ્ય બમણું થાય, વ્યાપારમાં ફેરવવાથી ચાપણું થાય, ક્ષેત્રમાં વાવવાથી સગણું થાય, પણ જે એ વિવેકથી સુપાત્રમાં દીધું હોય તો અનંતગણું ફળ આપી શકે છે. અને પૂર્વ પુન્યને પ્રાપ્ત થયેલી લક્ષ્મી એ રીતે જ લેખે થાય છે. લક્ષ્મીની સામાન્ય રીતે ત્રણ ગતિ ગણી છે. તે દાન ૨ ભેગ અને ૩ નાશ. તે જે દાન દેવામાં કે ભેગમાં વપરાતી નથી તો છેવટે તેનો વિનાશ થાય છે. ભોળામાં વાપરવાથી કંઈ પરમાર્થ સધાતો નથી, પણ પાત્ર-સુપાત્રમાં આપવાથી તો ઘણા પરમાર્થ
ધાઈ શકે છે. રામ રામજી દ્રવ્યનો સદ્વ્યય કરવા જરૂર લક્ષ રાખવું મટે છે. સૂકતમુકરાવળીકારે કહ્યું છે કે –
થિર નહિ ધન રાખે, તેમ નાંખે ન જાયે. દણ પરે ધન જોતાં. એક ગયા જણા: * દય સુગુણ સુપાશે. જે દે ભક્તિભાવે નિધિ જિન ધન આગે, સાથ તેડજ આવે. ૧ નળ વાળી હરિદા, ભેજ કે જે ગવાયે, મહ સમય સદા છે. દાન કેરે પસાર ઈમ હદય વિમાસી, સર્વથા દાન દીજે, અને સફળ કરી જે. જન્મને લાહ લીજે. ર
For Private And Personal Use Only