SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દારિદ્રય પદ્મા-સંવાદ. દયા બિચારા શું કરી શકવાના હતા. કારણ કે સૂર્ય તપતાં તારાઓ કણ બણે ચાં છુપાઈ જાય છે. વળી કહ્યુ છે કે-“ ઊંટના શરીરના આકાર બેડોળ હાય છે અને તેના સ્વર તેા કાનમાં આવે કે વર ઉત્પન્ન કરે તેવે હાય છે, છતાં તેણે પાતાની ઉતાવળી ગતિથી દાષશ્રેણીને દમાવી ( આચ્છાદિત કરી ) દીધી છે.” આ પ્રમાણે તેમના વિવાદ વધી પડયા અને વસુધાત પર તેનું સમાધાન ન થઈ શકયું, એટલે તે બને દેવેન્દ્ર પાસે ગઇ; તેમને અચાનક ઉપસ્થિત થયેલી જોઈઅે શચીપતિએ સંવાદનુ કારણ સમજી તેમને સભ્યતાપૂર્વક કહ્યુ :- અરે ! તમારા અને વચ્ચે આ અનુચિત કલહ કેવા ? તમે તમારી અનુકૂળતા પ્રમાણે પાત પાતાની પસંદગીનુ સ્થાન મારી પાસે માગી લ્યેા, એટલે તે પ્રમાણે સ્થાનની અનુકૂળતા તમને કરી આપું.” 勘分的 આ પ્રમાણે પુરંદરની પ્રસન્નતા ભરેલી વાણી સાંભળી પદ્માએ પાતાનું શ્રેષ્ટ સ્થાન માગી લીધું:-~~ “ જુવો યંત્ર પૂજ્યંતે, વિત્તું યંત્ર નર્યાનતમ્ । અદ્વૈતાઢો યંત્ર, તંત્ર રા વસામ્યમ્ ” || ૨ || “ હું દેવેદ્ર ! જ્યાં વડિલા નિરંતર આદર સત્કાર પામે છે, જ્યાં નીતિથી મેળવેલ વિત્ત છે અને જ્યાં કહનુ નામ નથી ત્યાં મારા વાસ છે, અર્થાત્ તેવા સ્થાનને માટે મારી માગણી છે. ત્યાર પછી દરિદ્રતાએ પણ પેાતાને યથેાચિત સ્થાન માગી લીધું: ,, “ જીતળી નિગદ્વેષી, ધાતુવાટી સમાજમ $; સાયયમ્ય નાજોષી, ચસ્તો વસામ્યમ્ ” || o || For Private And Personal Use Only “ હું સ્વર્ગપતિ ! જ્યાં જુગારનું પાષણુ થતું હાય, વસ ધીઓમાં પરસ્પર દ્વેષ ચાલતા હાય, જયાં ધાતુવાદીપણું ( કિમીયાગરપણું ) થતું હાય, આલસ્ય નિરંતર જ્યાં મેસ્જીદ હાય અને આવકળવકને જ્યાં હિંસાખજ ન હોય - વિચાર ન હાય, તેવા સ્થાનમાં મારા વાસ હાવા જોઇએ. તેવી મારી માગણી છે.” આ પ્રમાણે બંનેના અભિપ્રાય લીધા પછી ઈંદ્રે તેમને યથેચ્છિત સ્થાન સોંપી દીધુ, એટલે તે અને ત્યાંથી સ્વવાિત સ્થાને ચાલ્યા ગયા. ।। તિ સ્થિપાયોઃ સંવાદઃ ।।
SR No.533366
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy