________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસાર સૂર વિવરણું.
રેક
દિવાના
દિવાના તેરે દર્શકો અરે યાર મેં ભી હો નિરંજન નિરાકાર, અર્જા સુને જરા; તું બક હિમકાર હય, લાચાર મેં ભી હ. રખતાહુ સરકાર જે, તું હસે મેં સદા; દાતાર તુંહી હય, તેરે નાદાર મેં ભી હું કમકી બડી મર્જર, જહાને હુય ભરા; અવલ હકીમ તું, તેરા બિમાર મેં ભી છે. સુન કે રાજુન' કપૂરકા, કામો મેં લો લગા; તું હમ શિરે સિરદાર, તાબેદાર મેં ભી હૈ
દિવાના
દિવાના
દિવાન
'
'
ज्ञानसार सूत्र विवरण.
૩નુમવાષ્ટમ્ ! રદ્દ .
(લેખક-ન્મિત્ર કરવિજયજી.), બાહ્ય અને અત્યંતર ઉભય પરિગ્રહના ત્યાગી નિગ્રંથ મુનિજને પવિત્ર શ્રત-શાસ્ત્રનો પરિચય કરીને પરિણામે જે અનુભવ જ્ઞાનવડે સ્વાત્માનુભવ સપાદન કરી શકે છે તેનો ઉલ્લેખ મહિમા–પ્રભાવ શાસ્ત્રકાર વર્ણવે છે.
લવ નિરાત્રિખ્યાં, વિદ્યુતવઃ પૃથક્ II,
बुधैरनुभवो दृष्टः, केवलार्कारुणोदयः ॥ १ ॥ ભાવાર્થ-જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જૂહી છે તેમ અનુભવજ્ઞાન પણ કેવલજ્ઞાન શ્રુતજ્ઞાનથી જુદુ છે. જેમ સૂર્યઉદય પહેલાં અરૂણોદય થાય છે તેમ કેવલજ્ઞાન પ્રગટ્યાં પહેલાં અનુભવજ્ઞાનનો ઉદય થાય છે. પછી અવશ્ય અપકાળમાં કેવલજ્ઞાન પ્રગટ થાય છે. જેમ અરૂણોદય રાત્રિના અતે થાય છે, તેમ અનુભવજ્ઞાન પણ શ્રુતજ્ઞાનના અંતે (પરિણામે) પ્રગટે છે. એટલે કે શ્રત જ્ઞાન કારણ છે અને અનુભવડાન કાર્યરૂપ છે. સમ્યગ (શ્રત) જ્ઞાન વિના કદાપિ કોઈને પણ અનુભવજ્ઞાન પ્રગટે નહિ. માટે કાર્યાર્થી જેમ કારણુંનું સેવન કરે છે " તેમ અનુભવજ્ઞાનના થિએ શ્રુતજ્ઞાનનું અવશય આલંબન લેવું જોઈએ. ૧
થા: સરસાણા, વિશાશનમેર રિ ||
पारं तु मापयत्येकोऽ-नुभवो भववारिधः ॥ २ ॥ ૧ મહેરબાન. ૨ સંબધ. ૩ કરજ દાર-દેવાદાર, ૪ બીમારીથી પ પ્રાણ-આતમાં અય દુનિયા, ૬ ઉr , 9 અરજ-વાત, ૮ ચરથમ '
For Private And Personal Use Only