________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યમાં કમ સબધી પ્રથાને વિસ્તાર.
૩૫
જ્ઞાન અને કર્માં બધી કીલેાસેાફી અન્ય દનીઓના વાંચવામાં આવેલ નથી ત્યાં સુધી તેના મહત્વની તેને જેમ ખબર નથી તેમજ એ વિષયમાં ચંચુપાત નહીં કરેલા જૈન બધુઓને પણ તેના મહત્વની ખબર પડતી નથી. આ વિષય એટલે બધા રસીક છે કે તેના જેને રસ લાગે તેને તે રસ અપૂર્વ જણાય છે; પરંતુ જ્યાં સુધી તેના રસ લાગતો નથી ત્યાં સુધી તે તદ્દન શુષ્ક જણાય છે. આ વિષયમાં પ્રવેશ કર્યો પછી અને તેમાં રસ પડયા પછી સર્વત્ર જયાં દૃષ્ટિ નાંખે ત્યાં કનું ચિત્રજ દૃષ્ટિગોચર થાય છે, તે વિના ખીજું ચિત્રજ દેખાતુ નથી.
ક સબંધી વિષયમાં દ૨ માણા વિગેરેને અંગે અનેક પ્રકારના ભંગા થાય છે. તેના યંત્રા જુદા શુદા અનેક પ્રકારે લખેલા પુસ્તફાના. સમઢામાં માનુદ છે. તેના સગ્રહું પણ છપાવીને પ્રસિદ્ધ કરવા લાયક છે. . હાલમાં એસબધમાં કાંઈક પ્રયત્ન ચાલે છે, તેનુ કળ ઘેાડા વખતમાં બહાર આવવા સ’ભવ છે.
આપણી જૈન કે ક્ન્સ ગત વર્ષમાં મુલતાન ખાતે મળી હતી. તેની અંદર તે પ્રદેશ દુર હોવાને કારણે તેમજ શીત ઋતુ હોવાને કારણે આ તરફથી કાઈ પણ ગૃહસ્થે ભાગ લીધા નહાતા. ચાલુ વર્ષોમાં હજુ તેને માટે કાંઈ હીલચાલ જણાતી નથી. ઘણા સુજ્ઞ ભાઈઓના વિચાર માત્ર કેળવણી કાન્ફરન્સ મેળવવાના હુ વખતથી જણાય છે, તો આ સાહિત્ય સમેલન તે કેળવણીનુ જ એક અગ અને કેળવણી કોન્ફરન્સ મળે તે સાહિત્ય સમેલનને પણ તેમાં સમાવેશ થઇ શકે તેમ છે. સમ” આ સમેલનમાં કેળવણીના હિમાયતી સુજ્ઞાએ અવશ્ય આવવાની આવશ્યક્તા છે. જો આપણું સાહિત્ય સારી સ્થિતિમાં હશે, વૃદ્ધિ પામતુ હશે અને ઘટતુ નહીં હાય તો આપણી ઉન્નતિ અવશ્ય થશે એમ માનવુ. કામનું હિત ઇચ્છનારા બંધુઓએ આવા સંમેલનેામાં આવીને તેને પ્રવાહ ખરે રસ્તે વહેવરાવવાની જરૂર છે. આ સંબધમાં વિશેષ ન લખતાં જૈનસાહિત્ય સમેલનની ફતેહુ ઈચ્છીને આટુંકા લેખ સમાપ્ત કરવામાં આવે છે.
ન
તા. ૭-૨--૧૪
માટે દિ ૧૨.
તા. ક.~~આ સાથે અત્યારે જમાનાને ખાસ ઉપયોગી થઇ પડે
એવા
ગ્રંથ ચરિત્ર માળા ” દિક જમાનાને મધબેસતી શૈલીમાં ચેન્જવા સૂચના કરવા
6
કુંવરજી આણુ’દજી. ભાવનગર.
For Private And Personal Use Only
# *
ચોગ્ય છે, તે ચિરત્રો દ્વારા ધર્મ, નીતિ રીતિનુ પાષણ થઇ શકે અને આપણામાં હજી મદ સ્થિતિમાં જગાતે વાંચનશેખ ફઇક સારી સ્થિતિ ભાગવે,