________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનું વસ્તુ ન
વાર પ્રાપ્ત થાય છે અને તેનો લાભ મુમુક્ષુ જીવે બહુ સારી રીતે લે છે. યાત્રા દરમ્યાન અટલું તો ખાસ યાદ રાખવું કે આવા પવિત્ર સ્થાનમાં અન્યની કુથળા કરવી નહિ. નકામી વાતો કરી વખત ગાળવા નિહું શરીર શુશ્રુષામાં સમય વ્યતિત કરવા નહિ અને જેમ બને તેમ પાતુ કાણુ છે અને પાતાનુ શુ છે અવી અવી બાબતેનું ચિંતવન કર્યુ, મહાત્મા પુરૂષોનો સંગ કરવા અને ગુણપ્રાપ્તિમાં ઘુક્ત થવું'. મનુષ્ય ભવ પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે, તેની મહત્વતા ભાવી અત્યુત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવાનાં સાધને અહીં મળી આવે તેમ છે, તેથી આવા પ્રસંગો જ્યારે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ત્યારેઅને ખાસ કરીને તીર્થયાત્રામાં તેને સદ્ભાવ બહુ છે જે ઉપર આપણે જોઇ ગયા છીએ તેથી તે વખતે તેના બની શકે તેટલો લાભ જરૂર લેવા અને યાત્રા દરમ્યાન જેને આત્મિક કાર્યો થઈ શકે તે સમાં ચેતનજીને ઉલ્લાસ થાય, તે વિકસ્તર થાય તે તેની સાથે આતપ્રોત થઇ જાય તેમ તેને જોડી દેવા. અતિ પ્રવૃતિવાળા અથવા પ્રમાદી જીવેને આવા પ્રસંગે બહુ સ્વલ્પ આવે છે, તેથી જ્યારે તેવા અવસર પ્રાપ્ત થાય ત્યારે તેના પૂરતા લાભ લેવા અને ભવિષ્યમાં વારવાર તેવા પ્રસંગે પ્રાપ્ત કરવાની ભાવના રાખવી, અસ્તુ.
૫૩
For Private And Personal Use Only
श्रावकनुं बीजुं व्रत.
( મૃષાવાદ ત્યાગ. )
અહિંસારૂપી લતાને પલ્લવિત કરવામાં સમર્થ એવા મેઘની જેવું મૃષા વાદ વિરમણ સત્પુશ્પોના સ'સારરૂપી દાવાનળને શમાવનાર છે. કોઇપણ ટૂંકાણે અસત્ય વચન બેલવું નહીં, એ ખીન્નુ અણુવ્રત કહેવાય છે. તેમાં પણ પૃથ્વી સબધી, કન્યા સંબધી, ગાય સબંધી, ધન, ન્યાસ ( થાપણું ) સંબંધી અને સાક્ષી પૂરવામાં એટલે સ્થળે તે વિશેષે કરીને અસત્ય બેલવું નહી. જે વચન પ્રાણીઓને અહિતકારક હોય, તેવું વચન સત્ય છતાં પણ ખેલવા ચેગ્ય નથી. પરંતુ બુદ્ધિમાન પુષોએ વાણીના પ્રપન્ચે કરીને કાઇને પ્રતિષેધ કરવા અયેાગ્ય નથી. વળી અસત્ય વચન પણ જે ધર્મને હિતકારક હાય તે તે બેલવાલાયક છે. કારણ કે કેટલીક વખત સત્ય વચન પણુ પુણ્યસમૂહની લમીએ કરીને તેવા અસત્ય વચનની તુલનાને પામતુ નથી. આવી સત્ય વાણીને બેલનાર રાજપુરી નગરીના સ્વામી હંસ રાજા વૈભવ પામ્યા છે તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે:સત્યપર હ'સરાજાની કથા.
ધર્મ ક્રિયામાં નહીં થાકાર અને અન્ય વચનના વ્રતવાળા રાજપુર નગરને