________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીય યાત્રા.
૯ નમાં પવિત્ર માણસના સંગમાં તેઓ પોતાની ભૂલ જોઈ શકે છે અને નિંદા વિકથા કરવાના પ્રસંગે તથા તેને ઉત્તેજન આપનારા મળે ત્યાં વિરલ હેય છે. આટલે લાભ તેઓને નુકશાનના અભાવ જેવો થાય છે. એ ઉપરાંત ક્ષેત્ર સંગથી અને શુભ યોગો થી જે તે શા આવિક લાભ મેળવવા થન કરે તે તેઓને બહુ લાભ પણ થાય છે. કર્મબંધનના પ્રસંગે અપ થાય છે. અને ખાસ કરીને શુભ કર્મવેધન તદ્દન બંધ ન થાય તે નહિ જે તે જરૂર થઈ જાય છે.
ત્રીજી કક્ષામાં વ્યવહાર કર્યા કરનારા અને અવકાશે સદગુરૂ વ્યાખ્યાન શ્રવણ, પુસ્તક વાંચન, પ્રતિકમણ, પિયદિ કરનારા સભ્ય મનુષ્ય આવે છે. તેવા પ્રાણએને આત્મસુધારણા માટે વારંવાર ભાવના થયા કરે છે અને અવકાશને પ્રમાણમાં જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે ત્યારે તેઓ આમે જતિ કરવાનાં કાર્યમાં જોડાય છે. વ્રત, તપ, જપ, પૂજા અને દાનાદિ કરનારા આવા સુશીલ ( find furin" men મનુબેને તીર્થયાત્રા બેડ લાભ કરે છે. તેઓની વૃત્તિ તા. નિરંતર આત્મગુણ પ્રકટીકરણ તરફ આકર્ષિત હલી હોય છે અને પાનને વ્યવ હાર ચલાવવા પૂરતું જ તે ધમને ભૂલ્યાવરાર સંસાર કાર્ય કરતા હોય છે. તેઓને જ્યારે ઉત્તમ ક્ષેત્રને પ્રસંગ પડે છે ત્યારે તેઓ પોતાની વ્યતા પ્રમાણે દ્રવ્યભાવ પૂજનમાં, આમિક વિચારણામાં અને બીજા અનેક પ્રકારનાં આત્મિક પ્રગતિ, કરવાનાં સાધનમાં તેને શોધી શોધીને જોડાઈ જાય છે. આ પંક્તિના મનુ જેટલે દરજે વિશુદ્ધ થયેલા હોય છે તેટલે દરજે સાધનાને લાભ વધારે વધારે મેળવે છે અને ચેતનને વિશે નિર્મળ કરે છે. એવા મનુની તીર્થયાત્રામાં શાંતિ, ધીરજ, વિચારણા, સહિષ્ણુના અને આત્મચિંતા જરૂર દેખાઈ આવે છે. આ પંક્તિના મનુ ચેતનાને તીર્થયાત્રાના જુંગથી બહુ લાભ કરે છે, કારણ કે જે તેઓને પ્રવૃત્તિ કરવાની લાલુ ય છે તે શુભ પ્રવૃત્તિ અને દ્વારા શુભકર્મ ગ્રહણના પ્રસંગે તીર્થયાત્રામાં તેમને બહુ મળે છે અને જો તેઓ બાહ્ય અત્યંતર તપ કરવામાં અથવા વેગ સાધવાના માર્ગ ભુખ થયા હોય છે તે તેને માટે પણ ત્યાં તેઓને બહ પ્રસંગે મળે છે. આ કક્ષાના મનને નીર્થયાત્રાના પ્રસંગો ઉભા કર્મધ અને કર્મ નિજરની અપેક્ષાએ બહુ લાભ કરે છે.
સંસાર સંબંધી પ્રસરાથી દુર રહેવા માટે જેઓએ નિશ્ચય કર્યો હોય છે, નવા ઉપદેશ દેનારા અને એકાંત આમિક ઉન્નતિ કરવાના પ્રસંગે શોધનારા મનને પણ તીર્થસ્થળ બહુજ લાભ કરનાર થાય છે. આવી પકિતના પ્રાણી ચાગ માર્ગ પર યથાવકાશ અને યથાધિર પ્રવૃત્તિ કરતા હોયજ છે.
For Private And Personal Use Only