________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
૮૪ લાખ ગહન જીવાયેનિમાં અનંતીવાર જન્મ માગ કરી ત્યાં અનતાં દુઃખ સહવા પડે છે. એ અવિવેકને લીધે જ થાય છે. પરંતુ જે મહાનુભાવે વિવેકનું આલંબન રહે છે તેમને પછી તેવી કશી પીડા સહવી પડતી નથી તેજ વાત શાસ્ત્રકાર કહે છે.
संयमास्त्रं विवेकेन, शाणनानजिनं मुनेः ।।
धृतिधागेल्वणं कर्म,-शत्रुच्छेदक्षम भवेत् ॥८॥ ભાવાર્થ-જેણે વિવેક-શાગુથી ઉત્તેજિત કરેલું નિર્મલ પરિણામની ધાર વાલું સંયમ-શસ્ત્ર ધારણ કર્યું છે, તે સુખેથી કર્મશત્રુને વિદારી શકે છે. જે વિવેકપૂર્વક સંયમ સેવવામાં આવે તો પરિણામની શુદ્ધિથી શીધ્ર પાપ કમનો ક્ષય થઈ શકે છે. સક્રિકવિના સર્વજ્ઞ કથિત સ્યાદ્વાદમાગ આપી શકતું નથી. સક્રિકવડે
ચ. ક્ષેત્ર, કાળ અને ભાવને સમ્યગ સમજી સંયમ સુખે એવી શકાય છે. વિવેક વિના સંયમમાર્ગમાં સ્થાને સ્થાને ખલન થાય છે. માટે સક્રિક સર્વદા સેવ્ય છે. ૮
| વિવે–સંયમનમાં સંયમઃ-સિ.દિક અને તજ અહિંસાદિક તેને આદરી તેમનું સાવધાનપણે પાલન કરવું તે વ્રત સંયમ. છા મુજબ વિષયમાં પ્રવૃત્તિ કરતા મન અને ક્રિયેનો નિગ્રહ કરે અને થે.ગ્ય નિયમમાં રાખી તેમને સદુપયેગ કરે તે ઇદ્રય સંયમ. કેધ, માન, માયા અને લેભરૂપ ચારે કષાયને ટાળી ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષ ગુણોને કાળજીપૂર્વક આદરવા તે કપાય સંયમ. અને મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ-મુલ્કળ વૃત્તિ ટાળી તેમને સન્માર્ગમાં-નિવૃત્તિના માર્ગમાં સ્થાપવી તે ગા સંયમ જાણ. આ ઉપર વર્ણવવામાં આવેલું સંયમ–અશ્વ જો વિવેકરૂપ શા ઉપર સજજ (ઉત્તેજિત) કરી ધેર્ય-ધારથી તીકાશ કરવામાં આવે છે તે મેન્ડ.દિક કર્મ-શો ઉછેર કરવા સમર્થ થઇ શકે છે. પરમાર્થ એ છે કે આત્માથી મુમુક્ષુ અને એ આત્મ કલ્યાણાર્થે મહાદિક અંતરંગ શત્રુઓને પરાભવ કરવા માટે પ્રબળ સયમરૂપી અશ્વ ધારવું જરૂરનું છે. પણ તે સંયમ-અ અવિવેક કે અજ્ઞાનરૂપ કાટથી કરાયેલું ન જોઈએ. પરંતુ તેને સમ્ય જ્ઞાન-વિવેકરૂપ શરાણ ઉપર ચઢાવી સજજ કરી રાખેલું જોઈએ. એ રીતે નિર્મળ જ્ઞાનદશાથી સંસ્કાર પામેલું સંયમ, દૃઢ પરિણામની તીવણ ધારાવડે ક્ષણ માત્રમાં મહાદિક શત્રુને ઉચ્છેદ કરી શકે છે. પણ જે ઉક્ત સંયમને જ્ઞાનદશાથી ઉત્તેજિત કરવામાં આવશે નહિં તે તે શિથિલ પરિણામ એગે બહુ હેવ થી મે હાદિક પ્રબળ શસૂઓને પરાજય કરવા સમર્થ થઇ શકશે નહિ; મતલબ કે મહાદિક શત્રુઓને જ્ય કરવા પ્રતિસાવંત મુનિજનેએ વિવેકપૂર્વક સંયમ ગ્રહી પ્રમાદરહિત ચઢતા પરિણામે પ્રબળ પુરૂષાર્થ અવશ્ય સેવા જોઈએ.
ઈતિશ.
For Private And Personal Use Only