SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ : જૈનધર્મ પ્રકાશ-ખાસ વધારો, સરવૈયાં વચાઈ રહ્યા બાદ આ પછીની વ્યવસ્થામાં જે કોઈ ફેરફાર કરવા લાયક જણાય તે લખી મોકલવા માટે આખા હિંદુસ્થાનમાં જુદા જુદા ગામે ને શહેરેના સંઘ ઉપર સંખ્યાબંધ કાગળ શેર્ડ આદજી કલ્યાણજી તરફથી લખવામાં આવ્યા હતા, અને તે સાથે સને ૧૮૮૦ ના પ્રોગ્રીટીંગની છાપેલી નકલ મોકલવામાં આવી હતી. તે ઉપરથી આવેલા સુમારે ૧ર૦૦ ઉપરાંત ગામના પત્રમાં જે જે ફેરફાર અને સુધારા વધારા જણાવવામાં આવેલા હવા તમની તારવાળી કરીને દરેક બાબતમાં કેટલા ગામ તરફથી એ વિચાર બતાવવામાં આવેલ છે તેની સંખ્યા બતાવેવામાં આવી હતી.આ તારવણી બહુ સરસ કરવામાં આવી હતી. આમાં પણ ઘણા વખત ગયે હિતે. કારણકે એકજ ગામની કોઈ નવી દરખાસ્ત હોય તે તે પણ જણાવવામાં આવી હતી. આ તારવ વંચાઈ રહ્યા બાદ તેમાંથી પ્રથમ કઈ દરખાસ્ત હાથ ધરવી તેની ચર્ચા ચાલી હતી. તેને પરિણામે પ્રથમ દરબાર ચા મુકરર કરવાની મુકાવી જોઈએ એમ ઠરતાં શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી અમદાવાદ ખાતે કાયમ રાખવી કે કેમ? તે સંબંધી દરખાસ્ત મુકવામાં આવી હતી. શા. કુંવરજી આણંદજી શ્રી ભાવનગરવાળા દરબાસ્ત કરી કે-આપ સાહેબની સમક્ષ સં. ૧૬ થી સં. ૧૯૬૭ સુધીનો જે હિસાબ અને સરવૈયું રજુ કરવામાં આવેલ છે તે ઉપરથી આપ સાહેબે જઈ શક્યા છે કે પ્રારંભમાં શેઠ આણંદજી કલ્યાણજીની મીલ્કત જે હતી તેમાં સં. ૧૯૬૦ ને વધારે ગણતાં સુમારે ૨૪-૨૫ લાખ જેટલા એ અરસામાં વધારો થયો છે એટલે કે સને ૧૮૮૦ ૧૧. લાઇન લગભગ મીલ્કત હતી. તે સં. ૧૯૬૮ ની આખરે ૩૫-૩૬ લાખ લગભગ થએલ છે. આપણે માત્ર દ્રવ્યની વૃદ્ધિથી લલચાઈ જવાનું નથી, પરંતુ એકેક વર્ષમાં સે સો વખત મેનેજીંગ કમીટીની મીટીંગ ભરીને અહીંના વહીવટ કરનાર પ્રતિનિધિ સાહેબએ શેઠ આણંદજી કલ્યાણજીના કામમાં પિતાના તન, મન, ધનનો સેવા આપે છે, અને આપણા તીર્થ કે જેટલા બની શક્યા તેટલા જાત્રા છે અને તેને માટે પૂરતા પ્રયત્ન કર્યો છે. જેમને આવું સંતોષકારક કામ ૩ર –૩૩ વર્ષ જેટલી લાંબી મુદત સુધી કર્યું છે તેમના હાથમાં આ પઢીનું કામ કાયમ રાખવું એ દરેક રીત ચોગ્ય જણાય છે, તે છતાં એક વાર તકરારની ખાતર નહીં પણ સંતોષ પમાડવાની ખાતર આપણે આ પરી અહીંથી ખસેડી બીજે લઈ જવાના વિચાર પર આવીએ, પણ ત્યાં સુધી કોઈ પણ શહેરના ઘના આગેવને એકત્ર થઈને એક વિચારથી--એક દિલથી તેવા પ્રકારની માગ આપણી એટલે આખા હિંદુસ્થાનના અત્રે મળેલા શ્રી સંઘની સમક્ષ રજુ કરે નહીં ત્યાં સુધી For Private And Personal Use Only
SR No.533330
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages44
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy