________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
જૈન ધર્મ પ્રકાશ.
તે બીજું કોણ કરે? કારણ કે આખા માળવે દેશ ભર ચાંપલદે ઉપર આવી પ જણાય છે. હે ચંદ્રાનને ! હું તમારી વાત સાચી જ માનું છું. મને તમારી પ્રતિતી છે. આખી રાત્રી જિનગુણ ગવાય એવાં ભાગ્ય કયાંથી? જિનેશ્વરની ભક્તિ કરવાથી પ્રાણ ભવને પણ પાર પામી જાય છે. તમે જેમ આખી રાત્રી જિનગુણગાનમાં વ્યતિત કરી તેમ મને પણ મધ્ય રાત્રીએ એવું સ્વપ્ન આવ્યું કે જાણે તમે સાસુજીની સાથે અહીંથી અઢારસે કોસ દૂર વિમળાપૂરીએ ગયા અને ત્યાં એક મહા રૂપવંત પુરૂષને પરણતે છે અને પાછા અહીં આવ્યા. ” મારા સ્વપ્નામાં ને તમારી વાતમાં ઘણું જ અંતર છે પણ સ્વમા સાચાં શેના હોય? તમે અનુભવ્યું તે સાચું ! એમાં બટાની શંકા પણ કેમ કરી શકાય? કારણ એમાં સાચું શું છે તે પરમાત્મા જાણે. પણ આ સંસારની જેમ સ્વ ખોટું હોય છે અને પ્રતિકતા કહે તે સાચું હોય છે.”
આવાં પતિનાં વચન સાંભળી વિસ્મિત થઈને ગુણાવળી પતિને ખોટા પાડવા માટે “રવમા તે જૂઠાં જ હોય છે ” એમ જણાવવા બેલી કે-“હે સ્વામી એક શિવના પૂજારીએ સ્વમામાં આખું શિવમંદિર સુખડીએ ભરેલું દીઠું એટલે જાગીને તરતજ પિતાની જ્ઞાતિ બંધીને જમવાનું નોતરું આપી આવ્યું. પછી આવીને જોવા માંડ્યું તે મીઠાઈ બીલકુલ દીઠી નહીં. એટલે વિચાર્યું કે -શિવે બધી સુખડી અપહરી જાય છે. એમ વિચારી બારણા બંધ કરીને સૂત. પાછલે પહર દિવસ રહો એટલે રાતિવર્ગ વધે ત્યાં ભેળો થયો. તેણે ત્યાં ભજન સામગ્રી બીલકુલ દીઠી નહીં તેમ પૂજારીને પણ દીઠે નહીં. શિવમંદિરના દ્વાર પણ બંધ દીઠા. પછી તેને જગાડ્યા એટલે તે બોલ્યો કે- જરા રાહ જુઓ., હમણુ કાલ રાત્રીની જેવું ન આવે ને સુખડી દેખું તે તેના તમને જમાડું. ઉતાવળ ન થાઓ.” અટલે બધા બોલ્યા કે- તું શું અમને સ્વમાની સુખડી જમાડવાના હતા? તે સુખડીથી શું માણસની ભૂખ ભાંગતી હશે ? માટે ઘેલા થઈ ગયે લાગે છે.” એમ કહી શો પિત પિતાને ઠેકાણે ગયા અને પૂજારી પણ મનમાં પસ્તાય કે મેં ભૂલ કરી. માટે હે નાથ! રવા તે એવાં ખાટાંજ હોય છે. તમે મને સ્વમામાં વિમળાપુરીમાં જોઈ ને હું તે અહીં તમારી પાસે જ હતી. વળી જતાં આવતાં છત્રીશશ કોલ થાય એટલું તે કાંઈ જવાય અવાય? માટે એ વાત કાંઈ માનવા જેવી નથી. ”
ચંદાએ કહ્યું કે હું તો તમારી હાંસી કરું છું. મને તમારા વચનને પૂરેપૂરો વિશ્વાસ છે. ” એટલે ગાવલીના પગમાં કાંઈક ઓર આવ્યું તેથી તે બોલી કે-“હે સ્વામી ! આપ સ્વમ સંબંધી આંટી બીલપુડ તજી ઘા
For Private And Personal Use Only