________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનષમાં પ્રકાશ.
મેળવી ગમે તેવા પ્રસંગોમાં પણ આત્મતત્વને પ્રકાશ કરનારા દઢ નિશ્ચયવાળા મહાપુરૂ હોઈ શકે છે, પણ તેવી સ્થિતિ પ્રાપ્ત કરતાં પહેલાં બહુ ઉલ્કાન્તિમાંથી પસાર થવું પડે છે તેથી સગે સુધારી દેવાની અતિ આવશ્યકતા બનાવનાર “ વિકસેવા” અથવા “ ગ” નામના સપ્તમ સંતજન્ય પર આપણે વિચાર કરીએ. આ સપ્તમ સજન્યને વિષય અતિ થી વિચારશું પણ તે જીવનકલહમાં બહુ ઉપગી છે તેથી તેના પ્રત્યેક વિભાગ પર ખાસ ધ્યાન આપવાની સૂચના કરવામાં આવે છે.
ઉપર જણાવ્યું તેમ આ જીવ અનાદિ અભ્યાસને લીધે વાત્મતત્વની મહવતા ભૂલી જઈ ઇંદ્રિયસુખ, વિષય પિપાસા, કષાય, વિકદિ પ્રસંગે માતાં તેની સાથે એકતત થઈ જાય છે. તે પ્રસંગે તેને ભાન રહેતું નથી કે તે અનંત ગુને સ્વામી હોવા છતાં આ વિષ્ટ કીમાં શામાટે આનંદ માને છે. વાત એટલી હદ સુધી આવી પડે છે કે અવે પ્રસંગે અને રવિવરૂપનું લક્ષ્ય પણ રહેતું નથી. અનુકુળ પ્રસંગે હોય તે અનંત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચેતન્યવાળ આત્મ સ્વવરૂપમાં રમણ કરી પરમ આનંદ કરતા હોય તેવા આત્માને મહમદિરનું પાન કરાવી અતિ નિકૃષ્ટ, અધમ અને કિલ વિષમાં રળે છે અને તેમ કરીને તેને નીચે નીચે ઉતા જાય છે. મેહમદિરાનું આ અનિવાયું પરિણામ હોવાથી તેને પછી અટકાવી શકાય તેવી સ્થિતિ રહેતી નથી. કરણ સેવ્યા પછી તેનું કાર્ય અપવા પરિણામ તે પ્રાપ્ત થાય જ છે તેથી . રિમને વિચાર કરે નકામે છે. આવી નિકૃષ્ટ અધમ સ્થિતિ પ્રાપ્ત ન થાય
એવી જે ઈચ્છા થતી હોય તો તેવી સ્થિતિ પ્રાપ્ત થવાના કારણે ને શેધી તે ફરી વખત પ્રાપ્ત ન થાય એમ કરવાની જ જરૂર છે.
ત્યારે એ અધમ સ્થિતિ કેવા પ્રકારની છે તે વિચારીએ. શુદ્ધ દશામાં આ ચેતન અનંત જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ છે, મહાન સદ્ ગુણે નું ધામ છે, અક્ષય અવ્યાબાધ સ્થિતિમાં આનંદ કરનાર છે; પરંતુ એને કર્મ સંબંધ થવાથી તેના શુદ્ધ સ્વરૂપ ઉપર એક પ્રકારનું આવરણ આવી જઈ તે લિપ્ત હોય એમ દેખાય છે. તેનું શુદ્ધ કંચ તત્વ અપ્રગટ રહી તને તદ્દન વિપરીત રીતે આવિ. ભવ થાય છે. આવી સ્થિતિમાં તે એટલો બધે સ્વસ્વરૂપથી ભિા થઈ જ દેખાય છે કે તેનું સ્વરૂપ બહુ વિચાર્યા વગર અતિ શુદ્ધ હશે એમ ખ્યાલમાં પણ આવતું નથી. આવી આવરિત દશામાં તે ઇકિપના વિષ સેવે છે, પર વસ્તુને પિતાની માને છે, કપાયે રોવે છે, ચિત્તવૃત્તિ ક્યાં ખેંચે ત્યાં દેરાઈ જાય છે અને પછી અનેક પ્રકારનાં દુખે સહન કરી સંસારમાં પરિભ્રમણ કરે.
For Private And Personal Use Only