________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છપાઇ ને બહાર પડેલ છે.. પ્રકરણાદિ વિચાર ગર્ભિત શ્રી સ્તવન સંગ્રહ.
આ બુક શ્રાવિકા તેમજ સાધી સમુદાયને તેમજ પ્રકરણેાના નવા અભ્યાસીએને ઘણીજ ઉપયોગી છે. કેઇ વખત નહીં છપાયેલા તેમજ પ્રસિદ્ધિમાં પણ નહીં આવેલા રસ્તવનાને! આમાં સંગ્રહ કરેલા છે. આ બુકમાં જીવ વિચારનુ’ ૧, નવતત્વનુ’ ૧, દંડક સ’બધી ર, ચાદ ગુણુઠાણુા સંબધી ૩, જ્ઞાનદર્શન ચારિત્ર સંબધી ૧, સિદ્ધ દડિકાનુ` ૧, કર્મ પ્રકૃતિ ઉપર ૧, જબુદ્વિપ વર્ણનનું ૧, નિગોદના સ્વરૂપનુ’૧, સમવસરણૢ સંબધી ૩ અને બીજી બાબતના ર મળી કુળ ૧૭ સ્તવનેા તથા ૪ સઝાયે દાખલ કરેલ છે, ભાવનગરના શ્રાવિકા સમુદાયનો આર્થિક સહાયથી છપાવેલ છે. સાધુ સાધ્વીને તથા જૈનશાળા ને કન્યાશાળામાં લેટ આપવાની છે. ૬૬ પેજી ૧૭ ફોરમની પાકા પુ'ડાથી આધેલ જીક છે. કિંમત માત્ર આઠ આના રાખેલ છે. પેાસ્ટેજ દોઢ આના લાગે છે. જૈન તત્વ જાણવાના ઇચ્છકે અવશ્ય ખરિદ કરવા લાયક ને વાંચવા સમજવા લાયક છે. તેનો ખરી કિંમત વાંચનારજ કરી શકે તેમ છે.
પાંચ પ્રતિક્રમણ સૂત્ર મૂળ શાસ્ત્રી.
અમારી તરફથી કાયમ છપાય છે. તેમાં કેટલેક વધારો કરીને તેજ ટાઈપથી છપાવેલ છે. અને તેવાજ પુંડાથી બંધાવેલ છે. કિંમત છ આના જ રાખેલ છે. જૈન શાળા કન્યાશાળા માટે અને ઇનામ માટે ખરિદ કરનારને પાંચ આનાથી મળી શકશે. બહુાર ગામવાળાઓને પેસ્ટેજ જુદુ આપવુ પડશે.
પાંચ પ્રતિક્રમણ સૂત્ર મૂળ. ગુજરાતી.
અમારી તરફથી છપાય છે તેવીજ શિલા છાપમાં છપાવેલી આ બુક હાલમાં બહુ મુદતે બહાર પડી છે. છાપકામ તે બાઇન્ડીંગ મનર ંજન કરે તેવાં છે. કિંમત પ્રથમ પ્રમાણેજ આઠ આના અને જૈનશાળા કન્યાશાળા વિગેરે માટે સાત આના રાખવામાં આવેલ છે. પેસ્ટેજ જીદુ
ોઇએ છે.
પાંચ શ્રાવક છેકરા શ્રી વીતરાગ પ્રણીત ધર્મપ્રકાશવાની ઇચ્છાવાળા નવતત્વથી માંડીને તમામ પ્રકરણે અને સંસ્કૃતનું પૂરતું શિક્ષણ-આપવામ આવશે. બ્રહ્મચર્ય પાળી શકે તેમણેજ અરજી કરવી. મુનિ મહારાજાએની સા વિહારમાં પણ પ્રાયઃ રહેવુ પડશે, અને તેમના હાથથીજ પ્રાયઃશિક્ષણ લેવું પડશે ખાવા પીત્રાની તથા કપડાંની રીતસર સગવડ કરી આપવામાં આવશે. મળે અગર લોઃ
સેક્રેટરી જૈનતત્વ વિવેચક સભા પાંજરાપેાળ-અમદાવાદ
For Private And Personal Use Only