________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ધર્મ પ્રકાશ, જાપ કરે તે જાપ કરાવનારને કાંઈક પણ લાભ થાય છે. એમાં બનેને એક બીજા ઉપર શેકસ શ્રદ્ધા હેવી જ જોઈએ.
મંત્ર શાસ્ત્રની વાત તદન ગપગેળા તરીકે ગણનાર નવા જમાનાના યુવાન બંધુઓને મંત્રશાસ્ત્રની સત્યતા ઉપર આ લખાણુથી ઘેાડું પણું અજવાળું પડવા સંભવ છે,
આ સંસારમાં આપણી ગમે તે પદવી હોય છતાં કોઈ પણ બાબતમાં ફતેહ અથવા તે, સત્તા મેળવતાં પહેલાં અથવા તે બીજાને ઉપયોગી નિવડતાં પહેલાં આપણે આપણા વિચારોને એકત્ર કરવા માટે વ્યાકુળતા કાઢી નાંખવાની તથા શાત મન રાખવાની ટેવ પાડવી જોઈએ. ધારો કે આપણે એક વ્યાપારી હઈયે, અને વ્યાપારમાં કે ઈમેટી અને વિનાશકારક વિપત્તિ આવી પડવાને ભય હેય, આવે વખતે જે આપણે ગભરાઇશું અથવા તે ચિત્તાગ્રસ્ત રહીશ તે આપણને કાંઈ જ સુઝશે નહિ. અને આવી સ્થિતિમાં રહેવું તે વિનાશકારક નિવડવાનું જ, કારણ જ ચિન્તા આપણા મનમાં પ્રવેશ કરે છે. હેની સાથે જ ખરા ખેટાને વિચાર કરવાની શકિત જતી રહે છે. મનને શાન્ત સ્થિતિમાં આણુતા વખતે ઘણા દહાડા પણ થાય પણ આપણે ખંત રાખવી જોઈએ અને આખરે આપઅને ફતેહ મળશે. આવી સ્થિતિમાં જે ઉપાય આપણને સુઝ હોય તે તરત કામ લગાડી દે. અલબત પાછા વ્યાપાર બાબતના વિચાર કરતાં આપણને સુઝેલ ઉપાય ભૂલ ભરેલે લાગશે પણ હેની આપણે દરકાર કરવી નહિ. આપણે ફકત ચિતારૂપી પડછાયાથી દેરાવાને બદલે શાતિરૂપી છૂતથી જ ફક્ત રાવું જાઈયે. શાન્તિવાળે સમય તે દીતિને સમય છે, ને તે જ સમયમાં આપણને ખરા ઉપાય સુઝે છે આવા માનસિક શિક્ષથી વિખરાઈ ગયેલાં બધાં વિચાર બળે એકઠા થઈ જાય છે, અને નિરીક્ષણ દીપિક ( Searchlight ) નાં કિરણેની પેઠે વિચાર્ય વિષય તરફ પ્રેરી શકાય છે, ને તેથી માર્ગ સુગમ થઈ પડે છે,
વસંત.
For Private And Personal Use Only