________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામીને પ્રીતિને પરવશ થઈ જાય છે, અને જેમાં સ્નેહથી રંગા ને તારા નિર્મા ળ સ્વભાવને મૂકી દઈ જેમ આવે તેમ અસમંજસ બોલે છે, તે સર્વ પરાયું જ છે, તેમાનું કંઈ પણ તારું નથી જ, તેને તું ઉડે ઉતરીને વિચાર કરી જે. !
૪, સંસારચકમાં પરિભ્રમણ કરતાં તે કેટલી બધી માઠી કઈ-કર્થનાઓ સહી છે? તેમજ નરક તિર્યંચ સંબંધી નિઓમાં તું વારંવાર વિડંબિત થયે છરે છેદન ભેદન પામે છે. તે સર્વ પરપુગલસંગને દુઇ અનુભાવ વિસરી જઈને તેમાંજ રાગ ધરતે હે મૂઢ ! તું મુંઝાઈ જાય છે, અને તેનેજ સેવ છો કેમ ( લગારે) લાજતો નથી.
૫, જ્ઞાન, દર્શન અને ચારિત્ર લક્ષણ ચેતન વિના બાકીનું બધું પર છે, એ દ્રઢ નિશ્ચય કરીને હે આત્મા ! તું સ્વહિત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે !
પંચમ ભાવનાષ્ટક” ૧, હે આત્મન ! તું પોતાનું ઘર સંભાળ ! શરીર, ધન, પગ, ઘર અને સ્વજનાદિકમાં તારું શું છે? કે જે દુર્ગતિથી તારે બચાવ કરી શકે ?
૨, અતિ શેહથી “એ તે હું એવા અભેદ સંબંધથી જેની સાથે જ સદા વસે છે તે શરીર પણ નિશ્ચયે ચપળ છતું છેદયુકત તને તજી દે છે. છતાં તું તેને ઉપર કેટલો મહ રાખે છે? - ૩, જન્મ જન્મમાં વિવિધ પ્રકારના પરિગ્રહને અને કુટુંબને તું પપે છે, એ રંતુ પરભવ જતાં તેમાં એક તલ માત્ર પણ તને સહાયરૂપ થતું નથી.
, માટે પરંપરિચય પરિણામ કે જે મમતાયેગે પરિતાપનેજ પિદા કરે છે તેને તું તજ અને નિઃસંગપણે નિર્મળ અને આહાદકારી અનુભવ સુખ રસનું તું સેવન કર ! એજ તને અત્યંત હિતકારી થશે.
૫, જુદા જુદા માર્ગે જનારા વટેમાર્ગુઓ સાથે ઠેકાણે ઠેકાણે કોણ પ્રતિબંધ કરે ?કઈ ન કરે. તેમ સ્વકર્મવશવર્તી સ્વજને સાથે તું શા માટે મમતા બાંધે છે. તે મમતાબંધન તને અત્યંત દુઃખકારી થશે. ન , વાગરહિત માણસ ઉપર આસકત થનાર જેમ બહુ સંતાપને સહે છે, તેમ તારે વિખે રાગ રતિ એવા જડ પદાર્થો ઉપર ફોગટ મમતા રાખી તું શા માટે સંતાપને સહે છે. તે જડ પદાર્થોથી અંતે તારૂં કશું વળવાનું નથી જ.
છે, ( એ રામજીને ) જેનો નિશ્ચયે વિગ થવાનેજ છે. એવા સગ (સંગિકભાવ-તુઓ) ને તું ત્યાગ કર અને નિર્મળ આમલય ધારણું
For Private And Personal Use Only