SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir •!રાસ ઉપરથી નીકળતા સાર.. કર્યો છે. ત્યાર પછી અભિધેય તરીકે ચંદરાજાનું ચરિત્ર જણાવી, પ્રજન પરમેસ્કૃષ્ટ શીળગુણ શ્રેતાઓમાં પ્રકટ કરવાનું સૂચવ્યું છે. સંબંધ તે અનેક પ્રકારને ઉપરથી સમજી લેવાને છે. કર્તા પ્રારંભમાંજ કહે છે કે –“આ કથા એવી રસિક છે કે તેના રસની આગળ અમૃતના રસની અધિકતા કહેવી કે પ્રકટ કરવી તે ફેકટ પ્રયાસ કરવા જેવું છે.” આવી રસિક કથા કહેતી વખતે એગ્ય પ્રાતાઓની અને ક્ષિા રહે એ સ્વાભાવિક છે. કારણકે વકતાના ઉત્સાહની વૃદ્ધિ પણ છેતાઓ ઉપર આધાર રાખે છે, મૂર્ખ શ્રેતાઓ હોય છે તે કથાને સંકુચિત કરવાની વૃત્તિ થાયછે, અને સમજુ શ્રેતાઓ હોય છે તે કથાને વિસ્તૃત કરવાની વૃત્તિ થાય છે. લેખને અંગે વાંચક શ્રેતાને સ્થાને હેવાથી તેમણે એ વાત ધ્યાનમાં રાખવાની છે. આટલી ટુંકી પ્રસ્તાવના કરીને હવે શતગુણ ચંદરાજાનું ચરિત્ર જુદા જુદા પ્રકરણે પાડી ટુંકામાં પ્રકટ કરવામાં આવે છે. દરેક પ્રકરણને અંતે જ તેનું રહસ્ય પણ પ્રકટ કરવામાં આવશે કે જેથી વાંચકોને બહુ વખત સુધી કથા મરણમાં રાખવાની જરૂર રહેશે નહિં, પરંતુ રહસ્ય સમજાયા પછી કથા સ્મરણમાંથી ખસશેજ નહિં, એ એકકસ સમજવું. રહસ્ય લખવાની મતલબ તે વાંચનારા બંધુઓ સમજતા હોવા જોઈએ, છતાં જણાવવાની જરૂર પડે છે કે બતાવેલા રહસ્ય કી ત્યાજ્ય ભાગ તજી દઈ, લાગ મગજમાં દાખલ કરી, અનુકરણિય ભાગનું યથાશકિત અનુકરણ કરવું કે જેથી લેખન પ્રયાસ સફળ થાય. ઈલ. કથા પ્રારંભ, પ્રકરણ પહેલું. દ રાજલક પ્રમાણ ત્રણ લોકના મધ્યમાં નિછાલક રહેલો છે. તે લાંબે પ હળે એક એક રાજપ્રમાણ છે અને ઉદ્ધ અધે મળીને ૧૮૦૦ પેજન પ્રમાણુ છે. તેને મધ્યમાં જંબુ નામને કી એક લાખ એજનના પ્રમાણવાળ થાળીને આકારે છે. તેની કુરતા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર બધા વલયાને આકારે છે. તે જંબુદ્રી૫ ઉત્તરકુરૂ શ્રેત્રમાં આવેલા જંબુ વૃક્ષવડે સુશોભિત છે. તે વૃક્ષના નામ પરથી જ દ્વીપનું નામ પણ જબ કહેવાલ છે. (અહીં જંબુ વૃક્ષનું વર્ણન છે.) જંબુદ્વિીપની અંદર સાત પેટા ક્ષેત્રે છે, મધ્યમાં મેરૂ પર્વત છે અને છ વર્ષધર પર્વત છે. દક્ષિણ દિશાને છેડે આછવણી સંદ્રની આકૃતિવાળું ભરત નામે ક્ષેત્ર છે. તે સિદ્ધારાળ મહાતીર્થ સદ્દભાવવાળું હોવાથી સર્વ ક્ષેત્રે માં અગ્રપદને ભોગવે છે. ભરત ક્ષેત્રના વિતા પર્વત અને ગંગા સિંધુ બે મોટી નદીઓથી છ વિભાગ પડેલા છે. ગંગા સિંધુ એ બંને નદીઓને ચે દચિાદ હજાર નદીએ આવીને મળેલી છે, ભરત For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy