SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. આત્મકલ્યાણાર્થે સવઉચિત કરણી કરવા સદાય સાવધાન રહેવું ઘટે છે. તેથી ઉલટું વર્તન ચલાવનારને શાસ્ત્રકાર ફટકા મારે છે કે – बाह्यनावं पुरस्कृत्य, ये क्रिया व्यवहारतः ।। -વિના તે વૃતિકિg: II ઈ ! ભાવાર્થ—“કિયા કરવી તે તે બાહ્યભાવ છે, એમ કહીને જે છે સાથે વ્યવહારને નિધિ કરે છે, તેઓ મુખમાં કેળ નાખ્યા વિના જ તૃમિને ઈચ્છવા જેવું કરે છે. જેમ જગ્યા વિના મુવા શાન્ત થતી નથી, તેમ સત્ય વ્યવહાર સેવન વિના શુદ્ધ નિશ્ચય માર્ગ પણ મળી શકતા નથી. પણ શુદ્ધ માર્ગ મેળવવા માટે તે સત્ય વ્યવહારનું વિશેષ સેવન કરવું ઘટે છે.” | વિવરણ –જે મંદ પરિણામી થઈ શિથિલાચારી બની એમ કહે છે કે, બાહ્ય કરણી કરવા માત્રથી શું વળવાનું છે? બાહ્ય કરશું તે કેવળ બાહ્ય ભાવજ છે. તેથી બાહ્ય કરીને ત્યાગ કરી અત્યંતર શુદ્ધિનેજ ખપ કરે ઉચિત છે. આવી રીતે સ્વેચ્છા મુજબ બકવાદ કરનાર પિતાના મુખમાં કેળી નાખ્યા વગરજ ભખ ટાળવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. જેમ ભૂખ્યો માણસ ભૂખને ટાળવા માટે જરૂર જેટલા કવળ ભરી ખાય છે ત્યારે જ તેને તૃપ્તિ થાય છે, તે વિના ગમે તેટલી રસવતીના નામ માત્રથી તેને કંઈ પણ શાતિ થઈ શકતી નથી, તેમ વિવિધ પપતાપથી દુઃખિત થયેલા છએ સ્વપાપતાપની શાંતિ માટે પરમ શાંત પર માત્મપ્રભુપ્રણીત ધર્મકરણી સર્વસ્વ અધિકાર અનુસાર ખેદ રહિત રૂચિ પૂર્વક સ્થિરતા રાખીને અવશ્ય સેવવી જોઈએ. તેવી કરણ કર્યા વગર તેને પાપ-તાપ ઉપશાંત થઈ શકતું નથી. વળી ગમે તે ધર્મકરણ કરતાં અંતર લક્ષ રાખવાને પણ પ્રયત્ન કરે જરૂર છે. " નિશા દષ્ટિ દ્રા ધરી, ઘરે ચાર દુ વંત તે પાપની, વસમુકને . મતલબ કે જે પુણવંત પ્રાણી પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞા અનુસારે પોતાના અંતરે આત્માની શુદ્ધિ કરવાને માટે રવસ્વ અધિકાર અનુસાર ધર્મકરણી પ્રમાદ રહિત કરે છે તે સંસાર સમુદ્રને પાર પાડી શકે છે. આત્માથજનોએ જે કાંઈ કરણી કરવાની છે તે આત્મશુદ્ધિને માટેજ, તેવા પવિત્ર લક્ષ્મથીજ એટલે કે તે પિતાનાજ હિત માટે કરવામાં આવે છે. તેથી તેમાં કત્વ અભિમાન (અહંકાર-મમકાર) કરવાથી હાનિ સંભવે છે અને તેજ ધર્મકરણ નિર્મદપણે નકામા કરતાં અધિકાધિક હિત સધાઇ શકે છે. જો કે ધમકરાણી કરતાં સ્વકઈ કરવામાં કશે સાર નથી, તે પણ કવચિત For Private And Personal Use Only
SR No.533309
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy