________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વનુ ધમની યાગ્યતા.
૧
એકેડદ્રી, વિકળેન્રી કે પ‘ચેદ્રી સમાં જીવ તે માને છે, પરંતુ પંચદ્રી મનુષ્ય તિપંચાદિ શિવાય અન્ય જીવાની વિરાધનામાં સહજ માત્ર પાપ માની તે. આખતની વન ઉપેક્ષા કરે છે. તેની વિરાધનામાં બેદરકાર રહે છે, તેવી વિરાધના અટકાવ વાનું કહેનારને—અભક્ષ્ય અન`તકાયાદિના કે વનસ્પત્યાદિનો ત્યાગ કરવાનુ` કહેનારને હસી કાઢે છે, તે જૈની નામ ધરાવનારા છતાં ભવાભિનન્દી જવેા જાણવા, જેમને ખરેખર જૈન તત્ત્વને બેધ થયા છે, તેના પર શ્રદ્ધા બેઠી છે, ભવના ભય લાગ્યું છે, આત્મતિ કરવા ઉજમાળ થયા છે, તેવા ઉત્તમ જીવે તે સર્વ પ્રકારના જીવાની હિંસા વવા અને ઢયા પાળવા અહર્નિશ યથાશક્તિ તત્પર રહે છે. આવા જીવાજ દયાળુપણાનુ' સેવન કરી શકે છે. જીવાનુ પ્રાણવ્યપરાપણું ન કરવુ' તેજ માત્ર દયા નથી પરંતુ તદુપરાંત અનેક જીવોને ધર્મની સન્મુખ કરવા, ધર્મથી વિમુખપણુ અળસાવવુ', કાઇ પણ જીવને પરિતાપ ન ઉપજાવવા, અસત્ય, ચૌર્ય, પરીસેવનાઢિ કાર્યાં પર જીવને પરિતાપ ઉપર્જાવવાના કારણે છે તે પણ વવા, અનીતિ કે અપ્રમાર્થિકપણું કરી કૅાઇની વચના ન કરવી—એ સર્વ દયાનાજ પ્રકારે છે. માટે દયાળુપણાનું સેવન કરવા ઈચ્છનારે સવ ખાજુ સભાળવા યેાગ્ય છે. કેમકે સર્વ ધર્માચરણ સ્વયા કે પરદયા પાળવાને નિમિત્તેજ કરવામાં આવે છેતે માટેજ કહેલાં છે. માટે ગુરૂ મહારાજે કહેલાં પ્રધમ સૂત્રની અંદર રહેલાં આવા તમામ રહસ્યને સમજીને દયાળુપણાનું સેવન કરવું.
ત્યાર પછી શુરૂ મહારાજ કહે છે કે
न विधेयः परपरिभवः- —પર જીવના પરિભવ એટલે પરાભવ ન કરવે અ થવા કોઇ જીત્રને પીડા ન ઉપજાવવી. આ પ્રકાર ને કે પ્રથમના વાયની અન દર સમાઇ શકે તેવે છે, તેા પણુ બાળજીવેને વધારે સ્પષ્ટતા થવા માટે જૂદો પાડે લે છે, પરને પિડા કરવાના—પરાભવ પમાડવાના અનેક પ્રકારે છે. ફાઇનું અપ માન કરવું, દ્રવ્ય સ’બધી હાનિ કરવી, શારીરિક પીડા ઉપજાવવી, અન્ય પ્રકારે દુ:ખ રૈયું, ભય ઉપજાવવા, ખેાટું કલ'ક આપવું, ચાડી ખાવી, નિ'દા કરવી, આજીવિકાના વિનાશ કરવા ઇત્યાદિ અનેક પ્રકારો પૈકી કોઇ પણ પ્રકાર પરજીયને માટે કરવે નહીં. તે તે પ્રકારને ઉપયાગ કરતાં એમ વિચારવું કે—તેવા પ્રકારના ઉપયાગ કાઈ મારા તરફ કરે તે મને કેટલે ખેદ થાય? તેવેજ ખેદ તે જીવાને થશે અને મને અશુભ કર્મને બંધ પડશે, જે કમ આગામીભવે ઉદયમાં આવશે ત્યારે લેસવવુ' મુશ્કેલ થઇ પડશે. ઇચાદિ વિચાર કરીને ધર્મની ચેાગ્યતા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ કોઇ પણ પ્રાણીના પરાભવ કરવે નહીં—પરિતાપ ઉપજાવવા નહીં.
For Private And Personal Use Only