SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૯ સત્ય-પંચમ એજન્ય. પિતાની શક્તિને છેટો ખ્યાલ કરી જીવ તેમાં મસ્ત થઈ જાય છે. જેને વસ્તુ સ્વભાવનું જ્ઞાન હોય તે તે સમજે છે કે ગતભવમાં કરેલા પદયને જ તે પ્રભાવ હોઈ શકે, અસત્યના બદલામાં તે વિપરીત જ પરિણામ આવવું જોઈએ અને તે આગળ ઉપર જરૂર આવશે, પણ હાલમાં જે કાંઈ લાભ દેખાય છે તે અસત્યને નહિ પણ ગ ભાવમાં મેળળ પુયરૂપ પુજને માત્ર છે. આ હકીકત નિરંતર લયમાં રાખવાની જરૂર છે, અને તેટલી જ જરૂર નાના કે મોટા ગમે તેવા પ્રસં. ૪માં સત્ય બોલવાની છે. ઘણીવાર એવું વિચાર આવે છે કે “નાની બાબતમાં જરા ખેટું બોલાય છે તેમાં અડચણ શું છે ? ખાસ કરીને મોટી બાબતોમાં–મેટા પ્રસંગમાં સંભાળ રાખી સત્ય બોલવાની જરૂર છે. આ વિચાર તદન ભૂલ ભરેલ છે. જંદગી નાના બનાવની જ બનેલી છે. જે હકીકત પ્રથમ નાની લાગે છે તેજ હકીકત સારા સંયોગોમાં પડેલા મોટા માણસેના સંબંધમાં મોટી જણાય છે. કારણકે તેને નેધ કરનારા બહુ હોય છે. તે બાબત ગમે તેમ પણ નાની બાબતમાં અને સત્ય બોલવાની પદ્ધતિથી પણ અસત્ય બલવાની ટેવ પડી જાય છે અને પછી નાની મિટી બાબતને ખુલાસે મનની સાથે ગમે તેમ કરી નાખવું પડે છે. મશ્કરીમાં ૫ ખોટું બેલવાની ટેવ પાડવાથી પરિણામે નુકશાન થાય છે, માટે અસત્ય ગમે તે વા નાના પ્રસંગે કે ઓછી અગત્યની હકીકતમાં પણ બલવાની ટેવ રાખવી નહિ એટલું જ નહિ પણ ગમે તે પ્રયાસ કરીને ગમે તેટલા ભેગે પણ સત્ય અને હિતકારી વચનજ બેલવું. - સત્ય વચનની એટલી મોટી મહત્વતા છે કે તેવાજ કારણથી તેને બીજા મહાવતમાં દાખલ કરવામાં આવ્યું છે. તેમજ દશ પ્રકારના યતિધર્મમાં પણ તેને દેશખલ કરેલ છે, એ તેની મહત્વતા સૂચવવા માટે પૂરતું છે. એ વ્રતના શાસ્ત્રકાર પાંચ અતિચાર કહે છે, તે પણ સમજવા યોગ્ય છે. કઈ પણ હકીકત બરાબર જાણ્યા વગર ઉતાવળથી કોઈપર આળ ચડાવી દેવું તે સહસાકાર નામને પ્રથમ અતિચાર છે. કોઈની છુપી વાત ખુલી પાડી દેવી, એકાંતમાં થયેલી વાત ઉઘાડી પાડવી તે રહસ્ય પ્રકટન નામનો બીજો અતિચાર છે. સ્ત્રીની ગુપ્ત વાત એકાંતમાં કહેવી હો. પતે અન્યને કહેવી તે સ્વદાર મંત્રભેદ નામનો ત્રીજો અતિચાર છે. સલાહ લેવા આવે અને પિતા પર વિશ્વાસ મુકે તેને મૃષા ઉપદેશ આપ, ઉધે રસ્તે ચડાવી દેવે અથવા વિશ્વાસઘાત કરે તે મૃષા ઉપદેશ નામને ચે અતિચાર છે અને ટા દસ્તાવેજ મહોર છાપ કરવા તે કટલેખ નામનો પાંચમે અતિચાર છે. આ - હુયે પ્રકારના અને વદારા મંત્રભેદ એ બે અતિચારમાં તે જે હોય તે જ વાત For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy