________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવવ.
૨૭૫
તે રામપુત્રને તેના શ્રમના નાશ કરવા માટે શ્લાધારૂપી અમૃતનેા રસ ન પાયે? અર્થાત્ સવ રાળએ તેની પ્રશ’સા કરી. પછી સન્માન પૂર્ણાંક સર્વ રાજાએ સહિત રત્નસેન રાજાએ કુમારને પુર પ્રવેશ કરાવ્ચે,
__
રાન્તની આજ્ઞાથી આનંદે કરીને શાભતા સર્વ રાજલેાક પાણિગ્રહણુના મહેાત્સવમાં ઉત્સુક થયા,તે વખતે તે કલાવતી કન્યાએ કાંઇક પ્લાન મુખ કયું. તે જોઇને દુઃખની પંજરી સમાન તેની માતા રત્નમ'જરીએ ઉદય પામતા આનદ સમૂહથી મહંદવાણી વડે તેને કહ્યું કે હે પુત્રી! સમગ્ર પરિવારના મુખકમળની રાત્રી જેવી શ્યામતાને હળુ સુધી તું તારા મુખપર કેમ વહન કરે છે ? રૂપને વિષે અનુપમ અને વાંછિત કળાએની ક્રીડામિરૂપ શુદ્ધ વ'શવાળા રાજપુત્રેતારી પ્રતિજ્ઞા પણ કરી છે. વળી ધીર અને ઉદાત્ત ( ઊંચા પ્રકારની ) આકૃતિવાળા તથા દાક્ષિણ્યના ભૂષણવાળા આ કુમાર તને કેાઈવખત પશુ સપત્નીનું દુ:ખ દેખાડશે નહિ. એવી ખાત્રી માટે હે પુત્રી! વિમુખતને મૂકી દે, અને આવા ઉત્સવમાં સ્ત્રજનેાના આનંદ રૂપીક્ષીરસાગરને ચંદ્રસમાન તારૂ મુખ વિકસિત કર. ' આ પ્રમાણે માતાની વાણી સાંભળીને તે ચંદ્રમુખી કન્યા ભ્રકુટીની ચેષ્ટાવડે અંદરના મોટા શોચને સૂચવતી મેલી કે—“ હું માતા ! મને કદાપિ સપત્ની થકી ભય નથી, પર`તુ જો તે સપત્નિએ ઈર્ષ્યાને લીધે મારા નિમિત્તે કાંઇપણ કર્મબંધ કરે તેનાજ મને ભય છે, અને જો તેએ અતિ પ્રીતિની રીતિથી વર્તશે તેા હુ તે વામીની સપત્નિએને મારી સાદરી સમાનજ ગણીશ. માટે હું માતા ! મારા મનમાં તે સ’બધી માલિયનુ કારણ નથી, શું સૂર્ય કમલનીના સ’કેચમાં નિમિત્તપણાનેધારણ કરે? (સ'કાચમાં નિમિત્તભૂત થાય?ન થાય.) પર ંતુ તે રાજકુમારે રાધાવેધે કરીને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી નથી. કેમકે જે રાધાવેધવડે મારા હૃદયને મહાત્સવ થાય તેમ છે, તે રાધાવેધ જુદાજ પ્રકારને છે. સકર્મ અને દુષ્કર્મ રૂપ એ ચક્રના ઉત્પત્તિ અને સહારના ક્રમે કરીને ફરતા વેદનામય આરાઓની ઉપર ત્વરાથી સ ંદેહરૂપી મન્ત્ર ફેરવેલા સૂક્ષ્મ પરમ તત્ત્વને વિચાર રૂપ બહુવડે કરીને જે પુરૂષ બેઠે, તે રાધાવેધ કરનારો મારો પ્રિય છે. ” આ પ્રમાણે તે કળાવતી ખેલતી હતી, તેવામાં તેના ક્રીડા વાતાયનની નીચે રાજમાર્ગ માંથી દસા આ પ્રમાણે એક શ્લાક સાંભળવામાં આવ્યા.
SEE राधावेधेन कलावत्या मनः प्रियः ॥ विश्वमवर्ती जयत्ययम् ॥ १ ॥
कन्द्रो
"
અર્થ - આવા રાધાવેધવડે કરીને કલાવતીના મનને પ્રિય થનારા વિશ્વના મુકુટમાં વર્તનારા આ એક ચ ંદ્રે દરજ જયવંત વર્તે છે. ’
For Private And Personal Use Only