________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લાઇફ મેમ્બરાને ભેટ,
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના લાઇફ મેમ્બરને સભાના કાયદા પ્રમાણે નીચે જણાવેલા પુસ્તક ભેટ દાખલ આપવામાં આવશે. બહારગામવાળાને સ્ટેજ પૂરતા વેલ્સપેગલથી મોકલવામાં આવશે.
ચâસરણાદિ ચાર પયજ્ઞા મૂળ ( શ્રાવક ચેાગ્ય.)
૨ દ્વાત્રિંશત્ ઢાત્રિંશિકાં. સ્વાપન્ન ટીકાયુક્ત.
૩ કર્મગ્રંથ ચાર. સટીક,
જ પ્રશમરતિ. ટીકા પંજીકા સહિત,
૫ નવાણુ યાત્રાને અનુભવ. ૬ યાગબિંદુ. ટીકા સહિત,
(વિભાગ પહેલા)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીચે જણાવેલી બુકે રૂા. ૧) ખાદ કરીને જે લાઇમૅમ્બર મગાવશે તેમને” મોકલવામાં આવશે.
૭ શ્રી વાસુપૂજ્ય ચરિત્ર, પદ્યખ’ધ. સંસ્કૃત, રૂ. ૨૮-૦ ૮ શ્રી ઉપદેશમાળા ભાષાંતર. ૭૦ કથાઓ સહિત. રૂા. ૨-૮-૦ ૯ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર, ભાગ ૫ મે. (સ્ત ́લ ૨૦ થી ૨૪) રૂા. ૨-૦-૦ ખાસ સૂચના—તબર ૨-૩-૪-૬ની યુકે તે પ્રતા સ‘કૃતમયજ હાવાથી લાઇફમેમ્બરો મગાવશે તેમનેજ ચેકલવામાં આવશે.
અત્યંત ખેદકારક મૃત્યુ. વૈદ્ય મગનલાલ ચુનીલાલનું પ ચત્વ,
વડેદરા નિવાસી આ વિદ્રાન બધુ માત્ર ૪-૫ દિવસના જરમાં પરલેક વાસી થયા છે. ઉમર સુમારે ૪૦ વર્ષીની હતી, સસ્કૃત ભાષાના સારા અભ્યાસી હતા, પ્રકૃતિ મિલનસાર હતી, સતત્ ઉદ્યાગી હતા, ધર્મશ્રદ્રામાં ચુસ્ત હતા. એવા અભ્યાસી બંધુએની જૈનવગમાં ખામી છે, તેમાં તેમના મૃત્યુથી વૃદ્ધિ થ છે. એએ અમારી સત્તાના મેમ્બર હતા અને બહુ વર્ષોના સંબંધવાળા હત એમના અભાવથી અમને પણ અસત ખેક થયા છે. પરંતુ ભાવી પ્રાળ અમે તેમના બધુ જમનાદાસ વિગેરે કુટુંબીઓને દિલસે આપીએ છી વસ્તુ માત્ર વિનાશી છતાં મેહાધિન પ્રાણી તેમાં આસક્તિ ધરી રા તેજ ખેદ્યનુ કારણ છે.
For Private And Personal Use Only