SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ ૨૨૮ જૈનધર્મપ્રકાશ. સમિતિક ગુપતિ મહાવ્રત વળી રે, દશ ક્ષત્યાદિક ધર્મ; સંo નાણકારય વિરતિઅછે રે, અનોપમ શમતા શર્મ સં૦ ૨ ખાર કષાય ક્ષય ઉપશમે રે, સર્વવિરતિ ગુણકાણ; સં. સંયમ ઠાણ અસંખ્ય છે , પ્રણમે ભવિક રાજાણુ. સં૦ ૩ દેહરે. હરિકેશી મુનિરાજી, ઉપનો કુળ ચંડાળ; પણ નિત સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ. ઢાળ ૨ જી ( ગીત) સંચમ કહી મિલે સસનેહી, વ્યારા હૈ સંયમ કદ (એ ટેક) હું સમકિત ગુનઠાનગ વારા, આત્મસેં કરત બિચારા. સં. ૧ દેષ બેતાળીશ શુદ્ધ આહાર, નવ કલ્પી ઉગ્ર વિહારા હે; સં. સહસ તેવીસ દેષ રહિત નિહારા આવશ્યક દેય વારાહે. સં. ૨ પરિસહ સહાદિક પરમારા, એ સબ જે વ્યવહારા હે; નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપાર છે. સં ૩ મહાદિક પરભાવસે ન્યારા, દુગ નય“ સંયુત સારા હેઃ સં પ કહે એમ સુણિ ઉજમાળા, લહે શિવવધુ વરહારા “હા સં૦ ૪ આટલેથી પ્રસ્તુત પ્રસ્તાવના આપી મૂળ બંધમાં ત્યાગ-સંયમના સંબંધ જે રહસ્ય રહેલું છે તે હવે જોઈએ. संयमात्मा श्रयं शुखोपयोग पितरं निजं । धृतिमंबां च पितरौ, तन्मां विसृजत ध्रुवं ।। १ ॥ શબ્દાર્થસંયમને માટે અભિમુખ થયેલે હું શુદ્ધ ઉપગ રૂપી પિતાના પિતાને અને ધતિ (સંતોષ વૃત્તિ) રૂપી સ્વમાતાને આશ્રય કરું છું. તેથી હે માતા પિતા ! આપ મને (સંયમ આદરવાને માટે નિચે આજ્ઞા આપો ! પરમાથ–સાંસારિક બંધનથી છૂટા કરી, જરા મરણ જન્ય અનંત દુઃખ૩ ગમનાગમનાદિક ક્રિયામાં સમ્યક [યતના પુર્વક] વર્તન મને વચન અને કાયાને સમાધિસ્થ રહેવા માટે ગોપવી રાખવાં તે. ૫ ક્ષમા, મૃદુતા વિગેરે દશ પ્રકારનો યતિ ધર્મ ૬ જ્ઞાનનું કાર્ય કળ વિરતિ–ચારિત્ર છે 9 સમકિત ગુણસ્થાનવાળા ૮ એક હજારને વેવીશ ૯ નિક્ષય અને વ્યવહાર. સં ૦ ૦ ૦ For Private And Personal Use Only
SR No.533306
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy