________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
જૈન ધર્મ પ્રકાશ. પ્રગટ વ્યાધિ પ્રમુખ આપદા ઉભી થાય છે, અને પરભવમાં નરકાદિક યાતના સહવી પડે છે, તેથી જ્ઞાની પુરૂ વિષયસુખને વિષવત્ લેખી તે વિષયસુખથી વિમુખ રહે. છે, અને જે વિષયાસક્તિથી દૂર રહે છે તે જ ખરા જ્ઞાની છે, તેમજ જ્ઞાની પુરૂના પવિત્ર માર્ગે ચાલવું એ આપણું પણ પરમ કર્તવ્ય છે એમ વિચારી જેમ બને તેમ વિષયાસક્તિ ટાળવા પ્રયત્ન સેવ.
૧૬. દુઃખકા મૂળ સનેહ પિયારે, ધન્ય પુરૂષ તેનુથી ન્યારે–
મૂલારિ કુવાનિ ? દુઃખનું મૂળ નેહ છે. નેહ કરતાં સહેલું લાગે છે, પણ તેને નિર્વાહ કરવામાં કણને અનુભવ થાય છે. નેહ કરવામાં પણ ઘણું વખત જીવ ઠગાઈ જાય છે. અસ્થાને નેહ કરવાથી ઉલટી ઉપાધેિ ખડી થાય છે. જો કે સડેકાણે સ્નેહ થ હોય તો તેને વિયોગ ન થાય તેની ચિંતા રહે છે, અને દૈવવશાતુ વિગ થયે તે અત્યંત કલેશ પેદા થાય છે, તેથી સાંસારિક સ્નેહ માત્ર સોપાધિક ગણાય છે. જેને નિયધિક સુખની ચાહના હોય તેને એ નેહ કર કે વધારે ઉચિત નથી, તેમને માટે તે શ્રીમદ ઉપાધ્યાયજીનાં વચન અતિ ઉપયેગી થઈ પડશે. શ્રીમાનું કહે છે કે “રાગ ન કરો કેઈ નર કેઈશ રે, નવ રહેવાય તે કર મુનિસુરે; મણિ જેમ ફણ વિષનો તેમ તેરે, રાગનું શેષજ સુજસ સનેહેરે. તેને પરમાર્થ એ છે કે “કૃત્રિમ સુખ માટે તે કઈ સાથે રાગ કર ઉચિતજ નથી, અને જો કોઈ સાથે રાગ કરવાની જ ઈચ્છા થાય તો શમ દમાદિક ગુણસંપન્ન મુનિરાજ સાથેજે કર ઉચિત છે. જેમ મણિથી ફણીધરનું ચઢેલું વિષ દૂર થઈ જાય છે તેમ મુનિજન ઉપરના પ્રશસ્ત નિઃસ્વાર્થ રાગથી અનાદિ અપ્રશસ્ત રાગનું વિષ દૂર થઈ જાય છે.” એ સદુપદેશ દિલમાં ધારી અપ્રશસ્ત રાગને દૂર કરવાને માટે ઉક્ત ઉપાયને સેવવા વિશેષે ખપ કરવો ઉચિત છે. એમ દઢ અભ્યાસયોગે આત્માને અધિક લાભ થવા સંભવ છે. વળી જેમણે સંપૂર્ણ રાગને જય કરીને વીતરાગ દશા પ્રગટ કરી છે તેમની તે બલિહારીજ છે.
૧૭. અશુચિ વસ્તુ જાણે નિજ કથા–અશુશિમાં અશુચિ વસ્તુ આપણી કાયા છે. તે વાતની પ્રતીતિ સ્ત્રી પુરૂષના શરીરમાંથી નીકળતા દુર્ગધી પદાથી ઉપરથી થઈ શકે છે. એક અત્તને કવ પણ ૯૫ કાળમાં કડાઈ જાય છે તે જેમાં પ્રતિદિન અન્ન પ્રક્ષેપવામાં આવે છે તેવા શરીરનું કહેવું જ શું છે એ વાત શ્રી મદ્દી કુમારીએ પિતાના પૂર્વ ભવના મિત્ર રાજાઓને પ્રતિબોધવા યુક્તિથી સિદ્ધ કરી બતાવી છે, અને આપણે આપણું અનુભવથી જાણી શકીએ છીએ. પ્રથમ તે આ શરીર અશુચિથીજ ઉત્પન્ન થયેલું છે. પિતાનું વીર્ય અને માતાનું રૂધિર એ
For Private And Personal Use Only