________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૪
www.kobatirth.org
જૈનધમ પ્રકાર
અનુચિ વસ્તુ જાણા નિજ કાયા, શુચિ પુરૂષ જે વર્જિત માયા; સુધા સમાન અધ્યાતમ વાણી, વિપસમ કુકથા પાપ કહાણી. જિહાં બેડા પરમારથ લહીએ, તાકુ' સદાય સુસ'ગતિ કહીએ; જિહાં ગયા અપલક્ષણ આવે, તે તે સદાય કુસ`ગ કહાવે, રંગ પતંગ દુરનકા નેહા, મધ્ય ધાર જે આપત છેડ઼ા; સજ્જન સ્નેહ મજીઠી ર'ગ, સ` કાળ જે રહત અભ ગ, પ્રòાત્તર ઇમ કહી વિચારી, અતિ સક્ષેપ બુદ્ધિ અનુસારી; અતિ વિસ્તાર અરથ ઇણુ કેરા, સુણત મિટે મિથ્યાત અધેરા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળશે.
રસ પૂણુંનંદ સુચંદ્ર સ`વત (૧૯૦૬), માસ કાર્તિક જાણીએ, પક્ષ ઉગળ તિથિ ત્રાદશી, વાર અચળ વખાણીએ;
આદીશ પાસ પસાય પામી, ભાવનગર રહી કરી, ચિદ્યાનઢ જિણુંઢ વાણી, કહી ભવસાયર તરી.
36.
For Private And Personal Use Only
૩૭.
૩૮.
૩૯.
૪૦.
ઇતિ પ્રશ્નાત્તર રત્નમાળા સમાપ્તા,
:
૧૦૨. સતગુરૂ ચરણ રેણુશિર ધરિએ, ભાવોભા ઇવિધ વિ કરીએ-સદ્ગુરૂની ચરણરજ મસ્તક ઉપર ધારી શુરૂઆજ્ઞા પ્રમાણુ કરવી એ સુન્ન જનાનું કર્તવ્ય છે. ભાલ (લલાટ) માં તિલક કરવાના પણ એજ ઉત્તમ ઉદ્દેશ સલવે છે, પાતે તત્ત્વના ણકાર સત્તા ભવ્ય તેના હિતમાટે સતત ઉજમાળ હોય, જે નિષ્પાપ વૃત્તિને સેવનાર હોય અને અન્ય આત્માર્થી જનાને પણ નિષ્પાપ માર્ગ બતાવનાર હોય, પોતે ભવસમુદ્રથી તરે અને અન્યને પણ તારી શકે એવા હોય તે સદ્ગુરૂનેજ આત્મહિતૈષી જનેએ સેવવા. ' કહ્યું છે કે પવિત્ર કરીજે છઠ્ઠા તુઝ ગુણે, શિર વહિયે તુઝ આણ; મનથી કન્રુિએ રે પ્રભુ ન વિ સારિયે, લહિયે પરમ કલ્યાણ, ’ એવા પરમ ગુરૂના ગુણુગ્રામથી જીદ્દા પા વન થાય છે, તેમની પવિત્ર આજ્ઞાને વહન કરવાથી આપણું ઉત્તમાંગ દીપી નીકળે છે અને તેમનુ' સદાય સ્મરણ કરવાથી અંતઃકરણ ઉજ્જવળ થાય છે; યાવત્ તેથી જન્મમરણની સર્વ વ્યથા ટળે છે અને અક્ષય અનત એવું મેમસુખ મળે છે.
"
૧૦૩. મેાહ જાળ મ્હોટા અતિ કહિએ, તાકુડ અક્ષયપદ લ હુએ—આપણને મુઝવે તે મેહ. ઉત્તમ પ્રકારના જ્ઞાન-દર્શનનું આચ્છાદન કરનાર અને અશુદ્ધ વૃત્તિને પેદા કરનારજ મેહુ છે. રાગ, દ્વેષ, ઇર્ષા, ખેદ, મત્સર