SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સાજન્ય, ૨૧૧ There are three parts in truth; first the inquiry, which is the noving of it; secordly, the knowledge of it, which is the presence of it; and thirdly, the belief, which is the enjoyment of it. Bacon, સતપુરૂષોમાં વચન સિદ્ધિ અને મહાત્માપદની પ્રાપ્તિ પ્રાસબ્ય છે. તેનાં બાર લક્ષણે છે, એમ એક પ્રસંગે આપણે આ માસિકના સુખ પૃષ્ટ પર મૂકેલ Àાકથી જોઈ ગયા છીએ. એ બાર લક્ષણા પૈકી તૃષ્ણાછે, ક્ષમા, મત્યાગ અને પાપભીરૂતા એ ચાર લક્ષણુપર પ્રસગે પ્રસંગે વિચાર કરી ગયા. હવે પાંચમે સાજન્યતાના વિષય ‘ સત્ય વ્રુદ્ધિ ’ સત્ય વચન ખેલવું એ પ્રાપ્ત થાય છે, તે પર વિચાર ચલાવીએ. આ પ્રસ'ગે એક વાત જણાવવી પ્રસગોપાત થઇ પડશે કે દુનિયામાં કેટલાક સદ્ગુણે માનસિક હોય છે અને કેટલાક વ્યાવહારિક હોય છે. દરેક સગુણમાં માનસિક તત્વ તેા રહેલુ હાય છે પણ ખાદેિખાવમાં તરતમતા બહુ હોય છે. દાખલા તરીકે માયાત્યાગના સદ્ગુણુ માનસિક જ હોય છે, એમાં મહિઁદેખાવ શુ થાય છે તે જોવાનું હેતું નથી. તેવી જ રીતે ક્ષમાધારણુ, 'મહત્યાગ, પાપભીરૂતા એ સર્વમાં મા નસિક તત્વજ પ્રધાન છે. એના આવિભાવ મનસાથે બહુ સબંધ રાખે છે. એનાથી આગળ ચાલીએ તે સત્ય વચન, બ્રહ્મચર્ય, પ્રમાણિકપણું, પરિગ્રહન ત્યાગ વિગેરેમાં બહિર્વતનના અશ વિશેષ હાય છે. એ સગુણા પણ માનસિક તત્વ વગર તે બની શકતા નથી જ, પણ ખાદ્ય વર્તનમાં એને મેટે ભાગ પ્રગટ થઇ અન્યના મનપર અસર કરનાર થઇ શકવા વિશેષ સભાવના કરાવે છે. સાજન્યના ચાર વિષયેપર આપણે અગાઉ વિચાર કર્યા તે સર્વમાં માનસિક તત્વની વિશેષતા બહુ હતી, ત્યારે હાલનેા પાંચમા વિષય વર્તનને લગતા છે તેથી તેની ઉપયોગીતા એવડી છે. આ તફાવત ધ્યાનમાં રાખવાથી વિષય સમજવામાં બહુ સરળતા થાય તેમ છે તેથી પ્રથમથી જ તેના ઉલ્લેખ કરવા ચેાગ્ય ગણ્યા છે. આ ઉપરાંત એક બીજો પણ અગત્યના તફાવત યાનમાં રાખવા ચેગ્ય છે, કેટલાક સદ્ગુણા નિષેધક હોય છે. એને આંગ્લ ભા ૪ સત્યના ત્રણ વિભાગ છે. પ્રથમ પૃચ્છા જે તેનાપર પ્રેમ કરવારૂપ છે, પછી તેનુ જ્ઞાન જે તેની હાજરીરૂપ છે, અને ત્રીજું તેમાં માન્યતા ત તેનાઉપોગ રૂપ છે. અત્ર સત્યતાને પ્રેમ યુક્ત લગ્ન સાથે સરખાવી તેના ત્રણ સમયે વર્ણવ્યા છે. ) એકન For Private And Personal Use Only
SR No.533305
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy