________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જૈન ધર્મ પ્રકાશ. ઉપર જમણુતા જાગે, વળી જ્યાં સુધી મન વચન અને કાયા સંબંધી ક્રિયા પ્રવર્તે છે ત્યાં સુધી જીવ ગારંભી કહેવાય છે, અને જ્યાં સુધી જીવ ગારંભી છે ત્યાં સુધી કર્સ આ પ્રવર્તે છેજ. ૧૧૦
હસ્થજને મલિનારંભી કહ્યા છે. તે પાપક્રિયા તજી પ્રભુપૂજાદિક પુણ્ય ઠરતાં વિષય કષાયાદિક પ્રમાદપટલને તજી ધર્મમતિને જાગૃત કરે છે. મને લલ કે ગુહસ્થ શ્રાવકે સ્વગુણને આવીભવ કરી શકે છે. માટે તેને ધર્મ સાર કરેલ છે. ૧૧૧
“ભુપૂજાથી તે પુણ્યબંધ અને તેથી સ્વર્ગપ્રાપ્તિ થાય” એમ કહી જે પળનો નિષેધ કરવા ચાહે તેણે સરાગ સંયમને પણ તજવું જ પડશે. કેમકે તેથી પણ પયગંધ તે થશેજ. પરંતુ વિવેકથી વિચારવું જોઈએ કે પ્રભુપૂજા કરતાં પ્રભુગુણના પુણાલંબનવડે ભવ્ય શ્રાવકે મુનિજનેની પેરે ધર્મના દઢ રાગથી પાપને નારાજ કરશે. ૧૧૨
દ્રવ્યપૂજામાં વપરાયેલ દ્રવ્ય શબ્દ કારણવાચી છે. જેથી ભાવપૂજાને લાભ નવા રૂપ કાર્ય નીપજે છે તે દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજાન બીજે કઈ કલ્પિત અર્થ - તે ભૂલવામાં પડવાનું નથી. ૧૧૩
ઉપસંહાર - " એવી રીતે નય યુક્તિ વિવેકથી સમજી સકળ કુમતિ દૂર કરી જે શૈલીથી શુદ્ધ
ની પ્રાપ્તિ થાય તે વ્યવહાર શૈલીનું સાધ્યદષ્ટિથી સારી રીતે સેવન કરીએ. વળી પ્રભુ! આપના પ્રભાવથી જગતમાં સર્વત્ર સુખસંપદા પામીએ. તેથી આ૫ સદા ચતા વ! ૧૧૪
- " હે પ્રભુ! આપ સર્વ જીના અંતરંગ ભાવ જાણે જ છે, અને ભક્તજનેછે. વસમુદ્રમાં ડુબતા બચાવવા આપ સમર્થ છે. વળી અહીં જે વચન કહ્યાં છે તે સર્વ આપના આધારથીજ સફળ છે. ૧૧૫
આપના ઉપર જે દઢ ગુણાનુરાગ છે તે અમને મોક્ષપ્રાપ્તિનું પ્રબલ સાધન છે. કઈ પણ દેવ આપની બરાબરી કરી શકે એમ નથીજ. ૧૧૬
આપ વિનાજ અમે અનેક કષ્ટ સહ્યાં છે. આપને મેળાપ થયે છતે તેવાં દુઃખ . જ નહુ. મેઘઘટા દીઠા વિના મારે માચેજ નહીં, અને મેઘઘટા દીઠા પછી
માચ્યા વિના રહેજ નહી. ૧૧૭
For Private And Personal Use Only