SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર રનમાળા. ૧૫૩ ૭ર તન ધન વન સકળ અસાર-શરીર, લક્ષમી અને વન એ બધાં અસાર એટલે ક્ષણિક અને ભયયુકત છે. શરીર અશુચિથી ભરેલું, ક્ષણમાં વિણસી જાય એવું અને ગાકુળ એટલે રેગથી ભરેલું છે. લક્ષમીનું બીજું નામચપલા છે. તે જાતેજ ચલસ્વભાવી છે. તે સ્થિર રહેશેજ એ ભરૂસે રાખવા જેવી નથી. તે મજ તેના સંગે મેહાદિક કઈક ઉન્માદ ઉપજવા સંભવ રહે છે. વળી ચિર પ્રમુખને. પણ ભય કાયમ રહે છે. વનની પાછળ જરા અવસ્થા જોર કરતી ચાલી આવે છે, તેમજ વનવયમાં વિષયલાલસાદિક કઈક વિકારો ઉપજે છે, તેથી જ તેમાં વિશે કાળજી રાખી રહેવા જ્ઞાની ફરમાવે છે. વિનવય જે નિષ્કલંક રીતે પસાર કરે છે અને તેને સ્વપર હિત અર્થે ઉપયોગ કરે છે તે મહા ભાગ્યવાન ગણાય છે. તેવી જ રીતે લક્ષમી અને શરીરઆથી પણ સમજવાનું છે. જ્યાં સુધી પૂર્વકૃત પુણ્યને પ્રબળ ઉદય હોય છે ત્યાં સુધી જ લક્ષ્મી સ્થિર રહે છે. તેટલા અરસામાં જે તેને રોગ થઈ શકે તેજ સ્વપરહિત રૂપ થાય છે, નહિંતે તેની કેવી ગતિ થશે તે કંઈ કળી શકાતું નથી, પરંતુ એટલું તે ચોકકસ છે કે કૃપણુતા છેષવાળાને તે તે કંઈ પણ હિતકર નથી, પણ કેવળ કલેશ રૂપજથાય છે. કેમકે તેદીન અનાથ છતે સદાય તેની રક્ષા માટે સચિંત રહે છે, તેમ છતાં તેના પૂર્વ પુણ્યને ક્ષય થતાંજ તે લક્ષ્મી હતી ન હતી થઈ જાય છે, અને ત્યારે વળી તે બાપ શેકસાગરમાં ડૂબી જાય છે. શરીરને સ્વભાવજ વિણરાવાને છે. તેવી વિપુસન સ્વભાવવાળી વસ્તુ માટે મેહ રાખી આત્મ સાધનની અમૂલ્ય તક હારી જવી અને અંત વખતે તેને માટે ગુરી મરવું એ કેવળ અઘટિત છે. યુકત વાત તે એ છે કે માટી રૂપા શરીરમાંથી આત્મસાધનરૂપ સુવર્ણ શોધી લેવું, એજ ખરૂં કિચિયાપણું છે. મતલબ કે ઉકત સર્વ વસ્તુઓની અસારતા શાસ્ત્ર, યુકિત અને અનુભવ પૂર્વક નિર્ધારી તેમાં લાગી રહેલે મિથ્યા અધ્યાસ નિવારી સ્વપરહિત અર્થે તેને સપસોગ કરે તેને જ ધન્યવાદ ઘટે છે. જો કે આવાં સ્ત્રી પુરૂષ રને વિરલજ હોય છે, પરંતુ એવી નિર્મળ પરિણતિ વિના કલ્યાણ નથીજ. ૭૩ નરકઢાર નારી નિત જણે, તેથી રાગ હિયે નવિ આણે—જે સ્ત્રી જાતિના સ્વાભાવિક દુર્ગુણ શાસ્ત્રમાં વર્ણવેલા પ્રથમ પ્રસંગોપાત બતાવ્યા છે તેવી સ્ત્રીને નરકના દ્વાર રૂપ–નરકમાં જવાના સાધન રૂપ સમજીને તેમાં રાગ, મેહ, આસક્તિ થવા ન પામે તેમ સદાય સાવધાન થઈ રહે. તે એટલા માટે કે જે તમે એક ક્ષણભર ગફલત કરી લેભાયા તે પરિણામે તમારે નરકનાં અનંત દુઃખ દાવાનળમાં પચાવું પડશે. સ્ત્રી જાતિમાં પણ અપવાદરૂપે કઈક રસ્ત્રીરો પ્ર.. થમ પાક્યાં છે, અત્યારે પાકે છે, અને અગાઉ પણ પાકશે. For Private And Personal Use Only
SR No.533303
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy