________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગે રે; એ આંકણું. તપ જપ સંજય દાનાદિ સહુ, ગિતિ એક ન આવે રે; ઇદ્રિયસુખમેં જે લે એ મન, વક તરંગ જેમ ધાવે છે. વિષય ૧ એક એક કારણ ચેતન, બહુત બહુત દુઃખ પાવે રે; તે તે પ્રગટપણે જગદીશ્વર, ઈહુવિધ ભાવ લખાવે રે. વિષયવ ૨ મન્સથવશ માતંગ જગતમેં, પરવશતા દુઃખ પાવે રે; રસનાલુબ્ધ હોય જળ મૂરખ, જાળ પડ્યા પછતાવે રે. વિપયર ૩ પ્રાણ સુવાસ કાજ સુણ ભમરા, સંપુટમાંહે બંધાવે રે, તે સાજસંપુટ સંયુક્ત કુન, કરીકે મુખ જાવે રે. વિપય. ૪ રૂપ મનહર દેખ પતંગા, પડત દીપમાં જાઈ રે, દેખો યાકુ દુઃખ કારનમેં. નયન ભયે હૈ સહાઈ રે. વિષય- ૫
તેંદ્રિય આસકત મીરગલાં, છિન શીશ કટાવે રે; એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુખ પાવે રે. વિષયક ૬ પંચ પ્રબલ વ નિત્ય જાકુ, તાર્ક કહા ક્યું કહીએ રે, ચિદાનંદ એ વચન સુણીને, નિજ સવભાવ રહીએ રે. વિષય૦ ૭
અધ્યાત્મવેદી પુરૂ વિષયવાસનાને મહા વિષમી કહે છે તે યથાર્થ જ છે. કેમકે તેને વશ પડેલા પ્રાણીઓ જન્મમરણજન્ય અનંત દુઃખને વેદતા સતા ભવસાયરમાં રઝળે છે. વિષયવાસનાની વિષમતા અને વિષયવાસનાને વશ થઈ રહેનારની થતી દુર્દશા જણાવી તેવી દુષ્ટ વાસનાને દૂર કરવા શાસ્ત્રકાર વ્યંગમાં સમજાવે છે તે સહૃદય જનોએ સમજી રાખવા ગ્ય છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે
ઇંદ્રજળ જેવા બેટા. અથાણી અને વીજળીના ઝબકારા જેવા, ક્ષણમાત્રમાં દઇનષ્ટ થઈ જનારા વિષયસુખમાં સુજ્ઞ જને પ્રતિબંધ કરજ કેમ ઘટે ? અપિ તુ નજ ઘટે.” વિદ્યાસક્તિ યોગે કુપિત થયેલા રાગાદિક દે જે અનર્થ ઉપજાવે છે તે અનર્થ શત્રુ વિષ વૈતાળ પિશાચ કે પ્રજવલિત થયેલા અગ્નિ પણ ઉપજાવી શકતો નથીઅર્થાત્ રાગાદિક દેવોજ મહા અનર્થ ઉપજાવે છે. ટૂંકાણમાં જે જનો રાગાદિ દેને વશ પડેલા છે તેમાં સમસ્ત દુઃખને વશ છે, અને જેમણે તે રાગાદિ દેને વશ કર્યો છે તેમને સમસ્ત સુખ સ્વાધીન છે; અથૉત્ વિષયરાગથી અંધ બનેલા છે સમાન કોઈ દુ:ખી નથી અને વીતરાગ સમાન કોઈ ! સુખી નથી. જેમણે વિષયવાસનાને નિર્મળ કરી નાખી છે અને રાગાદિક વિકારે છે સંપૂર્ણ જય કર્યો છે તેજ વીતરાગ (પરમાત્મા) કહેવાય છે. વિષયની જાળ એવી
For Private And Personal Use Only