________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૪
૫
૬
જૈન ધર્મ પ્રકાશ એ કામ તે કામણ કામ કરે, અતિ કઠણ અસહ્યપણે પ્રસરે; તન મન વાણીમાં વિકાર ભરે. છે ચેર૦ સ્મર૦ ભાવાય માટે એથી થતું, (તેથી) આત્મા નિજ ભાન ભૂલી જ જતે; (ત્યારે) ધન પુન્યરૂપી અતિશય હરત.
છેવ સ્પ૦ (વળી) તેની વિદ્યા કેઈ અજબ અતિ, ભાવાવરવાપિની ઉંઘ વધતી, (તેથી) ગુણી ચેતના તે મૂતિ થતી.
છેવ સ્મર વ્રત નીમના તરત તાળાં તેડે, મદવશ ઉન્મત્ત બની બહુ શીલ રન કામ ઘટ સમ છે.
છે. સ્મ૦ પરિતાપ પવન ફુકથી એ તે, દીપક સમજ્ઞાન ઓલવી તે કરી અંધારું સઘળું લે.
છે. સ્મક સર્વસવ હરણ કરી કેઈ સમે, નથી તેમ તે નિશિ દિવસ દમે પરવશ આત્મા દુઃખ ઝાઝું ખમે. "
છે. જ્ઞાની જનને અતિ અકળાવે, યોગને વેગથી રખડાવે; ભેગીને ભેગ કરે ભાવે..
છે. સ્મ થરાને કાયર એ કરતે, માનીના શીર પર પગ ધરત; ધીરા જનની ધીરજ હતે. પડિત શાસ્ત્રી ને પુરાણી, તે પાસ ભરાવે છે પાણી; ધ્યાનની દશા કરે ધૂળધાણી.
છે. સ્મ છળ પ્રબળ ભર્યો વિણ અંગ છતે, અગાગે રગ રગ વ્યાપી જતે; રહે અનળ સમાન સદા ધગતે.
છે સ્મક એમ બહુ રીતે સહુને નડતો, પણ શુદ્ધ જ્ઞાનીથી એ ડરતે છેડી એ સ્થળ જનમાં ભમતે.
છે. સ્મ૦ તે જ્ઞાન તણું દાતા વિમળા. શ્રી જિનપતિ સદ્દગુરૂ રાજ ભલા; અતિશય પૃદયથી જ મળ્યા, હું વંદુ ભાવ, શુદ્ધ ધરી કરી વિનય કર્યું કર જોડી, છે સાચે દાવ, મહેર કરી સેવકની પાપ સ્થિતિ તેડી. દે સત્ય જ્ઞાન ઘટમાં આવી, પ્રભુ સેવક કરૂણ લાવી; થાઉં નિજ ગુણ રિથરતા મય ફાવી. એ નાથ દયાળ! આ કર ઝાલી આ કાળે જરૂર ઉગારે. રમર તસ્કર ટાળ, ટાળક ભવ દુઃખ દેવ નિરંજન પ્યારે.
૧૧
૧૩
For Private And Personal Use Only