________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ૩
એક એતિહાસિક પ્રશ્ન. એ દશ યુગ પ્રધાન દશપૂવી હતા. વળી
" श्री आर्यमहागिरिशिष्यों बहुल वरिषहौ यमलत्रातरौ। तत्र पलिपहस्य शिष्य नमास्वाति वाचकस्तत्त्वार्थादिग्रंथकृत् । तस्य शिष्यः श्यामार्यः प्रज्ञापनाकृत् श्री वीरात् ३७६ वर्षे दिवं गतः । तस्य शिष्यः स्कंदिलो जीतमर्यादकृत् । इति श्री प्रज्ञापना टीकायाम्.
આર્ય મહા ગિરિ.
બહુલ
બલિષહ
ઉમાસ્વાતિ વાચક
શ્યામાર્ય
કંદિલસૂરિ આ શ્યામસુરિ વીર પછી ૩૭૬ વરસે સ્વર્ગે પધાર્યા.
(ખ) બીજા કાલિકાચાર્ય ગભિલ રાજાના ઉછેદક, તેણે ગભિલને વીરાત્ ૪૫૩ માં ગાદીએથી ઉઠાડ્યાની વાત પ્રબંધચિંતામણિ, કપસૂત્ર અને પદાવલિથી મળી શકે છે.
(ગ) ત્રીજા કાલિકસૂરિ તે કે જેણે શ્રી વીરના નિર્વાણ પછી ૩ વરસે કારણગે સંવત્સરી પાંચમને બદલે ચિથની કરી. '
આ ત્રણ કાલિકાચાર્યમાંથી કયા કાલિકાચાર્યે તુરમણિના દત્ત પુરે હિતને યજ્ઞનું સ્વરૂપ કહ્યું હતું, એ નક્કી કરવું મુશ્કેલ છે. કાલિકાચાર્યનાં અનેક કથાનકો છે, અને એક કાલિકસૂરિની વાત બીજા કાલિકસૂરિની વાતમાં જુદી જુદી રીતે એવી સેળભેળ-મિશ્રિત થઈ ગઈ છે, કે તેમાંથી જુદું જુદું ચાળી કાઢવું, વિણ કાઢવું બહુ મુશ્કેલ છે. ગાતમકુળકના બાલાવબેધમાં, સમ્યકત્વસિત્તરીની ટકામાં, ઉપદેશપ્રાસાદમાં, શ્રાદ્ધવિધિમાં, ભરતેસરબાહબલી વૃત્તિમાં, રોગશાસ્ત્ર ટીકામાં, વિવિધ બેલરત્નાકરમાં એમ જુદે જુદે સ્થળે જુદી જુદી રીતે સેળભેળ સ્થિતિમાં કાલિકાચાર્યની વાત છે.તે બધાનું પ્રથક્કરણ કરી યથાવસર નિહાળી ચર્ચા બી જે પ્રસંગે કરશું.
થાલુ પ્રસંગમાં વીરાત્ ૩૭૬ માં સ્વર્ગે પધારેલા શ્રી કાલિકા તે પણ શ્રી ધર્મદાસજી શ્રી વીર પછી ચોથા સૈકાની આખરે થયા
For Private And Personal Use Only