________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કરી જન ધર્મ પ્રકાશ. દલા ઉતારાઓ પહોંચાડતા હતા. ઉતારાની સગવડ બહુ સારી કરવામાં આવી હછે, તેથી ઈપણ ડેલીગેટો કે વીઝીટરોને મુશ્કેલી પડતી નહતી. જનરલ સેક્રેટરી મી. ગુલાબરાંદજી દ્રા તથા આ. જનરલ સેક્રેટરી શેઠ કુંવરજી આણંદજીને સીવીલ લાઈનમાં આવેલા તાડીવાળાના બંગલે ઉતારો આપવામાં આવ્યો હતો. શેડ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ તથા જનરલ સેક્રેટરી ઝવેરી કલ્યાણચંદસોભાગચંદ તથા રા. બા. બાલાભાઈ મંછારામને સીવીલ લાઈનમાં આ વેલા શેડ તીચંદ ભગવાનદાસના બંગલામાં ઉતારો આપવામાં આવ્યું હતું. કેલકત્તાવાળા બાબુ રાજકુમારસિંહજી પ્રમુખ સાહેબને બંગલે ઉતર્યા હતા. ભેજનને . માટે તેમના ઉતારાની સાથેજ અલગ સગવડ રાખવામાં આવી હતી. બે મેટાં જનરલ રડાં રાખવામાં આવ્યાં હતાં, જ્યાં ડેલીગેટ તથા વીઝીટરોની સગવડ જળવવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવ્યું હતું. બીજી કોન્ફરન્સમાં વીઝીટરેને માટે જમાડવાની સગવડ થઈ નહોતી, પણ પુનામાં કોઈ વશી નહિં હોવાથી વિઝીટને ઘણી જ અગવડ પડશે, એ હકીકત ધ્યાનમાં લઈ પુનાના શ્રી સંઘે વિઝીટરેને માટે પણ કી જમાડવાની સગવડ કરી હતી.
મહિલા પરિષને માટે મુંબઈવાળા કચ્છી શેઠ મેઘજી ખેતશીના પત્ની સૈ. મીઠાબાઈને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવેલા હતા. તેઓ પણ તા. ર૧મીની સાંજે પધારતાં મહિલા પરિષની સ્વાગત કમીટીના પ્રમુખ સં. પાર્વતીબાઈ તથા સેક્રેટરીઓ સેં. તારાબાઈ અને બહેન ગંગાબાઇ તથા બીજી સંખ્યાબંધ સ્ત્રીઓ ટેશન ઉપર આવકાર આપવાને હાજર રહેલી હતી. તે સિવાય કોન્ફરન્સની રીસશન કમીટીના ચીફ સેક્રેટરીઓ શેડ છગનલાલ ગણપતદાસ તથા ભીખુભાઈ મુળચંદ તેમજ અન્ય ગૃહ અને કચ્છી ગૃહ તથા લટીયરે પણ હાજર રહેલા હતા. પ્રમુખને વાજતે ગાજતે તેઓના માટે નકકી કરેલા સાંગલીકરના વાડામાં લઈ જવામાં આવ્યા હતા. " પ્રથમ દિવસના કાર્યમાં પ્રવેશ કરતાં પહેલાં જુદી જુદી કમીટીઓએ કેવા પ્રકારની તૈયારીઓ કરી હતી, તે પર જરા પણ નાંખીશું તે તે અયુક્ત ગણાશે નહિ. કરસ્પેન્ડન્સ કમીટીએ માત્ર એક માસના ટુંકા વખતમાં આમંત્રણપ. ત્રિકાઓ વગેરે મોકલી તથા પત્રવ્યવહાર ચલાવી બહુ કામ કર્યું હતું. વ. ખત બહુ છે. હવાથી આમંત્રણ પત્રિકાની સાથેજ રજુ કરવાના વિયે મોકલી અભિપ્રાય માગવામાં આવ્યા હતા. ટીકીટ કમીટીએ દરેક ગામવાળાને પ્રથમથી જ ટીકીટ મેકલવાનું શરૂ કર્યું હતું, પણ વખત બહુજ કે હેવાથી કેટલાક ડેલીગેટ તથા વીઝીટરોએ ટીકીટ નહી મંગાવતાં પુનામાં આવીને લેવાને વિચાર રાખ્યા હતા તેથી પ્રથમ દિવસની આગળની રાત્રિએ અને પ્રથમ
For Private And Personal Use Only