________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
શ્રી જે. ધર્મ પ્રકારો,
ન્સ માટે દિવસો નકી કરવામાં આવ્યા ત્યારે કોન્ફરન્સનું કાર્ય સપૂર્ણ કરવાનો અજ ટુંકો વખત હતા, તેપણ પુનાના તળ એ ભારે પરિશ્રમ લઇને અગાઉ ની કાન્ફરન્સમાં થયેલી તૈયારીઓને ઢાંકી દે તેવી તૈયારીએ આવા ટુકા વખતમાં કરવાને શક્તિમાન થયા હતા.
પ્રમુખ સાહેમની પધરામણી અને તેને આપવામાં આવેલ ભારે માન.
કાન્ફરસની બેકને માટે અગાઉથી સુટી કઢાયલા પ્રમુખ ગ્વાલીઅનિવાસી માન્યવર રોડ નથમલજી બુલેચ્છા તા. ૨૧ ગીની સવારમાં પુના આવી પહોંચવાના હતા. તેમને માન આપવાને માટે પુનાના ડેનમ ધુએ અગાઉથી તમામ પ્ર કારની તૈયારીઓ કરવા બહુજ ઉત્સાહી બની ગય! હતા. કેટલીક જગ્યાએ કમાના નાખીને તેને ૨'ગીન કપડાથી વેષ્ટિત કરેલી હતી, અને ઉપર સાનેરી અક્ષરોના લેખાવાળા સુંણી વચ્ચે લગાડવામાં આવેલા હતા, તેમજ દરેકઠેકાણે ધ્વજા અને વાવટા વગેરેથી ઘર તથા દુકાનને શણગારવામાં આવી હતી. તા. ૨૧ મીની સવારમાં જૈન ધુએ તેમજ અન્ય કેમના ગૃહસ્થા સુદર પોશાક પહેરીને સખ્યાઅ'ધ સ્ટેશન તરફ જતાં માલમ પડતા હતા. સ્ટેશન પણ વજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. ટ્રેન ખરાખર ટાઈમે આવતાં પ્રમુખ સાહેબને આગેવાન ગૃહસ્થાએ તથા વાલટીયાએ હર્ષનાદથી વધાવી લીધા હતા. અને હાર તારા પહેરાવ્યા હતા. ખાદ સ્ટેશનના પ્લેટ ફાર્મ ઉપર ખુરશીએ ન ખાવી પ્રમુખ સાહેબે તથા તેમના પુત્ર માગમલજી અને અન્ય ગૃહસ્થાએ ચે આશાએશ લીધા હતા, અને તે વખતે સાસ્ત્રી ॰ ના પ્રમુખ તરીકેનુ ઝીકનુ ફુલ એનાયત કરવામાં આવ્યુ હતુ. સ્ટેશનની નજીકમાં શેડ મારારજી ગોકળદાસની ધર્મશાળામાં પ્રમુખ વગેરેને માટે ચા પાણીની સગવડ કરી હતી, ત્યાં ચા પાણી લેવા રોકાયા તે દરમ્યાન તેને માન આપવાને માટે પ્રેસેશનની અધી તૈયારી થઇ ગઇ હતી. ખરાખર આડ વાગે પ્રમુખ સાહેબે ચાર ઘાડાની ગાડીમાં એક લીધી હતી. તેમની ખાન્તુમાં રીસેપ્શન કમીટીના પ્રમુખ શેઠ શીવદાનજી પ્રેમાજી ગોટીવાળા અને કુંવર બાગમલજીએ બેઠક લીધી હતી, અને રાામી બાળુએ બને ચીફ સેક્રેટરીએ શેડ છગનલાલ ગણપતદ્વારા તથા ભીખુભાઇ મુળચંદુ અને જનરલ સુપરવાઇઝર શેડ મેાતીચંદ્ર ભગવાનઢાસે પોતાની એક લીધી હતી. પ્રેસેશનમાં પ્રથમ વેલન્ટીયરાની ઘેાડી ટુકડીએ ગોઢવવામાં આવી હતી. તેની પાછળ એન્ડ ગેડવવામાં આવેલું હતું. ત્યારાદ રેલવે રીસેપ્શન કમીટીના ચેરમેન શા. મગનલાલ દીપચંદ્ર તથા વેલન્ટીયર કમીટીના સેક્રેટરી ચાતરફ તપાસ રાખતા ચાલતા હતા. તેની પાછળ કેટલાક વાલીયા વિગેરે ચાલતા હતા. બીજી પણ ઍન્ડ વિગેરેની જુદી જુદી ગડવો! કરેલી હતી, છેવટે પ્રમુખ સાહેબની ગાડી અને તેની ૫વાડે પુનાના તથા મહાર ગામના ગૃહસ્થાની ગાડીા ચાલતી હતી. પ્રાસેશન
For Private And Personal Use Only