________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
સામાં જેને કવિતાઅર કેન્ફરન્સ હેવાલ શેડ લખમશી હરજી ઐશરી. શેઠ હેમચંદ્ર અમરચંદ. " માણેકલાલ ઘેલાભાઈ. પંડિત ફતેહદ કપુરચંદ લાલન. * સાકરચંદ માણેકચંદ ઘડીઆલી. શેડ મણીલાલ નભુભાઈ દોશી, ' મેહનલાલ ચુનીલાલ દલાલ. " કેશવલાલ અમથાશા. ” કેશવલાલ પ્રેમચંદ.
” કુંવરજી આણંદજી. * વેણીચંદ સુરચંદ.
- અનુપચંદ મલકચંદ. મેહનલાલ દલીચંદ દેશાઇ. * પદમશી ડાકરશી. » શિવજી દેવશી.
” મેહનલાલ પુંજાભાઈ. . ત્રિીભવનદાસ લહેરચંદ. ” ટેકશી નેણશી. શેડ દામોદર બાપુશા.
” ઉમેદચંદ દોલતચંદ બરાડીયા. ” મગનલાલ ચુનીલાલ વેવ. ” ગુલાબચંદ દેવચંદ,
આ ડરાવ મી. લખમશી હીરજી મિસરી. બી. એ. એલએલ. બી. એ બહુ અસરકારક ભારેણ સાથે રજુ કર્યો હતે. તેને મી. મણીલાલ નથુભાઈ દેશી બી. એ. એ ટેકે આખ્યા હતા. અને વકીલ કેશવલાલ અમથાશા. બી. એ. એલએલ. બી. લાલભાઈ કલ્યાણચંદ ઝવેરી, ડાહ્યાભાઈ ચુનીલાલ, બાલાભાઈ જમનાદાસ નાવાવટી, નારણજી અમરશી, સાકરચંદ માણેકચંદ ઘડીઆલી તથા ફતેચંદ કપુરચંદ લાલને અનુમોદન આપ્યું હતું. આ વિષય માટે ખાસ તૈયાર થઈને આવેલ મી. કાશીરામ પ્રાગજી ઉપાધ્યાયે તે બાબત પર ભાષણ કર્યું હતું. અને એક લઘુ વયને બાબુલાલ મોતીચંદ ભગવાનદાસે નાનું પણ અસરકારક લખાણ વાંચી આનંદ ઉપજા હતો.
આ ઠરાવ સર્વાનુમતે પસાર થયે હતે.
ત્યારબાદ હાનિકારક રીતરિવાજને અટકાવવા સંબધી ડરાવ મી. અમરચંદ પી. પરમારે નીચે પ્રમાણે રજુ કર્યો હતો, તેને શીવજીભાઈ દેવશીએ ટેકે આ હતા, અને ત્રિભુવનદાસ જાદવજી, લાલચંદ દેવચંદ, લહેરૂભાઈ ચુનીલાલ અને મણીલાલ રતનરાટે અનુમોદન આપ્યું હતું,
ઠરાવ ૬ .
( હાનિકારક રીતરિવાજો ). સ્થાવિય, બાળલગ્ન, કડા, વૃદ્ધવિવાહ, એકપત્નીની હયાતીમાં બીજી કરવી, મૃત્યુ વખતે રડવું કુટવું, મૃત્યુ પાછળ જમણવાર જેનધર્મ વિરૂદ્ધ પર્વોનું પાલન કરવું વિગેરે આપણામાં ઘર કરી બેઠેલા કેટલાક દુષ્ટ રીતરિવાજો તથા અ
For Private And Personal Use Only