________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
જે શિવકારક તારક આ ભવવારિ નિવારક છે સુખકારી, તે જિનનાયક “દાયક શિવપદ ૧૦ ધર્મવિધાયક હા જયકારી. હુદ આ નવ વર્ષ વિષે ઉતકર્ષ કરી પ્રભુ પૂરણ ભારી, જ્ઞાન કલ્પતરૂ પૂર્ણ વિકાશિત નિત્ય કરી જનરંજન કારી; ધર્મપ્રકાશ કરી જિનના જગમાં જિનશાસન હા જયકારી, ગ્રાહક સ સહાયક સુંદર અગ મગ ધો સુખકારી,
' '
૩
નવું વર્ષ.
શ્રી પ’ચપરમેષ્ઠીને વિવિધ વિવિધ નમસ્કાર કરીને આજે ચતુર્વિતિ તીથૅ. કરોનુ ભક્ત આ માસિક પોતાના ચોવીશમા વર્ષમાં પ્રવેશ કરે છે. દિવસે દિવસે આયુ વૃદ્ધિમાન થતું જાય છે તેમાં ખરેખરી પ્રથમ પરમાત્માની, ખીજ ગુરૂવર્યની અને ત્રીજી ઉત્તમ લેખકાની કૃપાજ કાર્યકારી છે. મનુષ્યો આયુષ્યમાં વૃદ્ધિ પામે છે ત્યારે વાસ્તવિક રીતે તે ભવ સંબધી આયુષ્યમાં હાનિ પામે છે ઘટતા જાય છે, પરંતુ મારા ( આ માસિકના ) સબધમાં એમ નથી. હું તા વૃદ્ધિ પામું છું તે વૃદ્ધિજ પામું છું, તે પણ એક પ્રકારે નહીં. સ્વહિતમાં, પરહિતમાં, સસ્થાનમાં, પુષ્ટતામાં, ગ્રાહકસખ્યામાં, વિષયસખ્યામાં, લેખકસ ખ્યામાં અને પ્રાંતે રહસ્યયુક્ત વિષયવડે એક ગ્રંથનું રૂપ ધારણ કરવામાં હું વૃદ્ધિ પામું છું એમ તટસ્થ પુરૂષા કહે છે. જે કે હું આટલાથી તૃપ્તિ પાસું છું એમ નથી. મારી કે મારા નેતાઆની વૃત્તિજ આ સબંધમાં અતૃપ્તિવાળી છે, અને તેથી પ્રારંભમાંજ હું તમને મોટું રૂપ ધારણ કરેલ દેખાઇશ. આખા વર્ષમાં એવીજ રીતે કાઈ કાઇ નાખતમાં વિશેષ રૂપ બતાવી અન્ય જનેાની પ્રસજ્ઞતાનું આકર્ષણ કરવા હું અનતા પ્રયત્ન કરીશ.
For Private And Personal Use Only
ગત વર્ષ મારા પોતાના, મારા ઉત્પાદકના તેમજ મારી જન્મભૂમિના સંબંધમાં આનંદદાયક વ્યતીત થયું છે. મારા નવા વર્ષપ્રવેશની સધિ તા એટલી અધી પોત્પાદક છે કે આજે આખુ ભાવનગર શહેર અને તમામ જૈનબંધુઓ, પુરૂષો તે સ્ત્રીઓ, બાળકો ને બાળિકા છઠ્ઠી જૈન કોન્ફરન્સના પ્રછે તારનાર, ૮ સંસારપ જળને નિવારનાર. ૯ આપનાર ૧૦ ધર્મ ફાર ૧૧ કલ્પવૃક્ષ.