________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવમ પ્રકાશ.
વીક્ષ્ણ, શા. ત્રિભુવનદાસ ભાજી, શ્રી સંઘ, શ્રી વૃદ્ધિચદજી જૈન વિદ્યાશાળા, શ્રી ઉજમબાઇ જૈન કન્યાશાળા વિગેરે વિગેરે અનેક સંસ્થા અને ગૃહસ્થા તરફથી અસાધારણ રીતે માન આપવામાં આવ્યું હતું અને સર્વ જનના હૃદયમાં આહ્લાદ પણ અપૂર્વ હતો. પા માઈલજેટલું અંતર પસારકરવામાં સવાબે કલાક થયા હતા, અને લગભગ અગિયાર વાગે પ્રાસેશન નાણુ બાગમાં પહોંચ્યા હતા. અવ પ્રમુખ સાહેબ પહેાંચતાંજ દિવાન સાહેબ ફરીવાર મળવા આવ્યા હતા અને અપરસ લાગણી બતાવનારા શબ્દો ઉચ્ચારી આભાર માન્યા હતા. પ્રસગને અનુસરતું વિવેચન શાસ્રી નર્મદાશ‘કર દામોદરે પણ કર્યું હતું. આ દિવસને ભવ્ય દેખાવ દરેક જૈન વ્યક્તિના હૃદયમાં કારાઈ રહેશે એ સ્વાભાવિક છે.
ડેલીગેટાનું આવાગમન, માટી સખ્યામાં હાજરી, સ્ત્રી વીઝીટરોની સગવડ, રીસેપ્શન કમીટીએ કરેલી ઉતારા ભાજનની સગવડ.
પ્રમુખ સાહેબનું ચૈત્ર શુદ્ઘ એકમે આગમન થયું તે દિવસ સવારે, બપોરે, સાંજે અને રાત્રે મોટી સખ્યામાં ડેલીગેટા આવવા લાગ્યા, તેને આવકાર આપવા રેલ્વે રીસેપ્શન કમીટીના સભાસદા હાજર રહેતા હતા, અને વાલટીયરના સુપ્રીન્ટેન્ડેન્ટ શા. પ્રેમચંદ રતનજી પોતાની ટુકડી સાથે સ્ટેશનપર કેપ નાખી દરેક ટ્રેન વખતે હાજર રહેલાજ હતા. રેલ્વેના દરમાં કન્સેશન, રાત્રુંજયની સાન્નિધ્ય અને ભાવનગર તરફ સ્વાભાવિક ખેચાણને લીધે ડેલીગેટો બહુ સંખ્યામાં હાજર થવાનો સંભવ હતા, અને તેમને સારૂ ઉતારાની વ્યવસ્થા કરી રાખી હતી. દૂરના ઉતારા માટે દેરાસર પણ જુદા સ્થાપ વામાં આવ્યા હતા અને ઉતારાઓ રીપેર કરાવી ખાસ તૈયાર કર્યાં હતા. પરંતુ ડેલીગેટા સાથે બૈરાંઓ અને છોકરાંએ અને તે ઉપરાંત મોટી ખ્યામાં વીઝીટરો ઉતરી પડવાથી બીજને દિવસે ઉતારાની વ્યવસ્થા કરવાનું કાર્ય ખડુજ મુશ્કેલ થઈ પડયું. તત્કાળમાં બીજી મેડટી જગાએ માગી લઈ બનતી વ્યવસ્થા ઉતારાકમીટી અને ચીફ સેક્રેટરીએ કરી, તે પણ ધાર્યા કરતાં માણસ ત્રણ ગણું થઇ જવાથી સર્વને સતોષ આપવાનું બની શકયું નહીં હોય એ બનવા જોગ છે. એકમ અને બીજે ચાલુ ચાર ના આવવા ઉપરાંત ચાર અને છ સ્પેશીયલ ટ્રેના આવી અને દરેક ટ્રેનમાં લગભગ બેવડી ગાફીએ આવવા લાગી. ટ્રેન આવતી વખત વાલ ટચરાના અવાજ અને સ્ટેશનના
સં
For Private And Personal Use Only