________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश.
ஆமேகககக்கக்கேங்க்க கேபேசிப்போம்
દાહ, છે મનુજન્મ પામી કરી, કરવા જ્ઞાનવિકાશ; છે
નેહયુકત ચિતે કરી, વાંચે જૈનપ્રકાશ. :
uછે ?...
પુસ્તક પર મુ.
સં. ૧૮૬૨ ચિત્ર.
અંક ૧ લે.
ચોથી જૈન (શ્વેતાંબર) કોન્ફરન્સ.
ફાગુન શુદિ ૨-૩-૪ તા. ૨૫-૬-૭ ફેબ્રુવારી. રવી, સેમ, મંગળ
ત્રણ દિવસ શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી.
ના પ્રમુખપણા નીચે શ્રી પાટણ (ગુજરાત) માં થયેલી બેઠકને
સંક્ષિપ્ત હેવાલ. (કોન્ફરન્સની વૃદ્ધિ પામતી સ્થિતિ)
જેનોના અભ્યદયનું ચિહ.' પાટણ શહેર વનરાજ ચાવડાનું વસાવેલું છે, તેની અંદર અનેક જૈનમંદિરે તેમજ સૂત્ર શ્રાવકવર્ગને નિવાસ હોવાથી તે જૈનપુરી
For Private And Personal Use Only