________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જેન વેતાંબર કોન્ફન્સ. ર૧૧ સિર થવાની ઘણી જરૂર છે; એથી અનેક અપ્રસિદ્ધ ઉપયોગી હકીકતો ઉપર ઘણું અજવાળું પડવાનો સંભવ છે એમ કેન્ફરન્સ માને છે. '
આ દરખામી. દાલતચંદ પુરૂષોત્તમ બરેડીઆ, બી. એએ મુકી હતી, અને તેને શા. મનસુખ કરતચંદ મહેતા મોરબીવાળાએ ટેકે આ હતો. બાદ રવાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ ૧૫ મો.
(ડીરેકટરી કરવા સંબંકી) “આપણી દરેક પ્રકારની વાસ્તવિક સ્થિતિને ખ્યાલ આવવા સારૂ આપણાં તીર્થો, મંદિર, પ્રતિમાઓ, જ્ઞાનભંડાર, ગ્રંથો, પાઠશાળાઓ, પુસ્તકાલ, સભાઓ (મંડળે) અને સાધુ, સાધ્વી તથા શ્રાવક, શ્રાવિકાની સંખ્યા વિગેરે બાબતોની એક ડીરેકટરી રૂપ ધ વારંવાર થવાની જરૂરીઆત આ કેન્ફરન્સ ધારે છે.
આ દરખાસ્ત જેન પરના અધિપતિ ભગુભાઇ ફતેચંદ કારભારી એ મુકી હતી, અને તેને શા. જીવરાજ ઓધવજી બી. એ. ભાવનગર નિવારીએ ટકો આ હતો. બાદ સર્વાનુમતે પસાર થઈ હતી.
આટલું કામ ચાલ્યા બાદ બરાબર ત્રણ કલાકે શ્રીમંત મહારાજા સાહેબ તથા યુવરાજ ફત્તેસિંહરાવ સભા મંડપમાં પધાર્યા હતા. સભાજ સારો સહકાર કર્યો હતો. બાદ મી.ગુલાબચંદ્રજી ઠઠ્ઠાએ સોળમે ઠરાવ રજુ કર્યો હતો.
ઠરાવ ૧૬ મો. ( હાનીકારક રીતરિવાજ સંબંધી ) સમ્યકતને દુષિત કરનારા અને કેમને અવનતિએ લઇ જનારા બાળગ્ન, વૃદ્ધવિવાહ, કન્યાવિક્રય, મરણ પ્રસંગે જમણવાર, મરણ પાછળ રડવું કરવું, ફરજીયાત ખાટા ખર્ચ, જનધર્મ વિરૂદ્ધ વિવાહ (લગ્ન )વિગેરેની વિધિનું સેવન- ઈત્યાદિ શવાજો પૈકી.
જ્યાં જ્યાં ને હાનીકારક રીવાજ ચાલુ હોય ત્યાં ત્યાં તે બંધ અધ કમી કરવાની આ કોન્ફરન્સ મજબુત ભલામણ કરે છે. *
આ દરખાત મુકતાં મી. તફાએ તેમાં દરેક બાબત ઉપર બહુ 'અ
For Private And Personal Use Only