________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જેન વેતાંબર કેન્ફરન્સ હતી, અને બીજા તથા પાંચમા વકતાએ સામાન્ય મળ દરખાસ્તને અનુમોદન આ યું હતું. ઉપરની દરખાસ્ત સર્વાનુમતે પસાર થતાં જાહેર કરવામાં આવ્યું હતું કે “આવતા બન્યુવારી માસથી આ કેન્ફરન્સ તરફથી મી. દકાના એડિટર પણ નીચે એક મારિક બહાર પાડવામાં આવશે, જેનું વાર્ષિક લવાજમ રૂ. ૧) રાખવામાં આવશે. તેને સર્વ સાહેબએ ગ્રાહક થવું. ઉપરાંત હવે પછીને માટે ડેલીગેટાની બે રૂપી ફી લેવાનું મુકરર થયું હતું. ઠરાવના બાકીના પેટા બાગ અમલ જનરલ સેક્રેટરીઓએ કરે અને તેને સહાય શ્રી આપવી એમ ઠ હતું.
ત્યારબાદ બહારગામથી કોનફરન્સમાં નહીં આવી શકવાથી દિલગિરી દર્શાવનારા, તારો આવેલા વાંકી બનાવવામાં આવ્યા હતા. અને રાત્રે આઠ કલાકે જાણીતા મોદી મગનલાલ મહેમચંદને ત્યાં પાન સોપારી લેવા માટે પધારવાનું આમંત્રણ થયું હતું. બાદ બીજા દિવસની બેઠક બરખાસ્ત થઈ હતી.
રાત્રીએ મી. લાબચંદજી ઠંદાના પ્રમુખપણું નીચે કેન્ફરન્સ મંડપમાં મી. લાલને આપણે અભ્યદય કેમ થાય ?” એ વિષય પર ભાણું આપ્યું હતું, તેને પુષ્કળ માણસોએ લાભ લીધો હતો. વિષય ખાસ ધાર્મિક કેળવણીની વૃદ્ધિ સચવનારો હતો.
આવતી કનફરા કયા સ્થળે ભરવી તેને માટે આજે આ દિવસ બહુ પ્રચાર ચાલતો હતો. જેને પરિણામે પાટણ ભરવાનું મુકરર ઠરશે એવું અનુમાન બંધાયું હતું.
ત્રીજો દિવસ કોઈક વદિ ૭ મવાર તા. ૨૯-૧૨-૧૯૦૪. પ્રમુખ સાહેબના પધાબાદ મંગળગાયન પૂર્વક કાર્ય શરૂ થયું હતું.
ઠરાવ આઠમે. ( પાલીતાણા ઠાકોરે કરેલી આશાતના સંબંધી ) આપણા પવિત્ર શત્રુંજય તીર્થ ઉપર પાલીતાણાના ઠાકોર સાહે છે જે મહાન આશાતને કરેલી છે તે માટે આ કેન્ફરન્સ અત્યંત દિલગિર છે, અને તે સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજી
For Private And Personal Use Only