________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેની વાંચનમાળાની યોજના. ૧૩ ખુલાસો પ્રગટ કરશું. કારકે આજ સુધીમાં જે બે ચાર વિદ્વાનોએ પિતાના વિચારો જણાવ્યા છે તે મિ. બોડીની બેજનાને અનુસરતાજ જ તાવેલા છે. અમારી ધારણા કેટલેક અંશે તેથી તદન જુદા પ્રકારની જ છે, તો આ લેખ વાંચ્યા બાદ તેમણે પોતાના વિચારો જણાવેલા છે તેઓ તેમજ જેમણે પોતાના વિચારો રજુસુધી કાંઈ પણ જગ્યા નથી તેઓ પણ પિતાના વિચાર આ મારિકધારા યા જે પત્રકાર જણાવશે તો ત્યારપછી આગળ વિચાર ચલાવે અનુકૂળ પડશે.
આ નવી વાંચનમાળા બનાવવાનું કામ અમને તો એટલું બધું મુશ્કેલ લાગે છે કે તેને માટે જોઇતી પૂરતી વિદ્વતાવાળા વિદ્વાનો આપણુમાં દષ્ટિએ પણ પડતા નથી. કારણકે આ કામ ગુજરાતી વાંચનમાળા બનાવવાનું છે તે સાથે તેની અંદર ધાર્મિક શિક્ષણ મળે તેવા પાઠો બનાવીને દાખલ કરવાના છે અને હાલમાં વિદાન ગણતા બી. એ. ને એમ. એ. થપેલા કેતનબંધુઓમાં વાસ્તવિક તો ગુજરાતી ભાષામાં પણ પૂરા વિદ્વાન ગગાય તેવા પ્રાયે જણાતા નથી તેમ ધાર્મિક શિક્ષણ લીધેલાઓને તો તેમાં પ્રાયે અભાવજ દષ્ટિએ પડે છે. ત્યારે જેનું એ કાર્ય છે તેને એનું જ્ઞાન નથી અને જેને શાન છે તેઓ ગુજરાતી ભાષાના લેખક નથી. આ એકાએક ન ટાળી શકાય તેવી મુશ્કેલી છે. કેમકે સામાન્ય જ્ઞાનથી કાંઈ તે વિષયના પાઠ લખી શકાતા નથી. પાડે લખવા માટે તો તે તે વિષયનું વિશેષ જ્ઞાન મેળવેલું હોવું જોઈએ. ત્યારેજ બીજાને સહજ બોધ મળે તેવા પાઠ લખી શકાય તેમ છે. એટલા માટે આ કાર્યમાં પ્રવીણ મુનિ મહારાજાએમાં જેમણે આપણી ગુજરાતી ભાષા વિગેરેનું વ્યવહારિક જ્ઞાન પણ સારી રીતે મેળવેલું હોય એવા બેચાર મુનિરાજ દષ્ટિએ પડે છે, તેમની મદદની પૂરી આવશ્યકતા છે કે જેથી કોઈપણ પાઠમાં જન શેલી વિરૂદ્ધ વાક્ય આવે નહીં. તે સાથે અન્ય મતને યા અન્ય કોમન કે અન્ય જાતિના ગુજરાતી ભાષામાં વિદાન ગણાતા હોય તેમની મદદ લેવાની પણ આવશ્યતા છે કે જેથી ભાષા દોષ બલકુલ ન આવે. આ વાંચનમાળા છે, આમાં બારાક્ષરીને કોઈ પણ વિભાગ ફેરફાર ચાલી શકે તેમ નથી. વળી તેવા વિદ્વાને વિદ્યાર્થીઓની ગ્રહણધારણ શક્તિનું પણ અનુમાન કરી શકે જેથી આવા કે આટલાં પાઠ તે તે બુકના ભગનારાને અનુકૂળ પડશે કે કેમ ? તેનો વિચાર બતાવી તમાં ધરતા ફેરફાર કરાવી શકે.
For Private And Personal Use Only