________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ધર્મ પ્રકાશ. બાર ભાવના અને રમાદિ ચાર ભાવને તો આમા ભૂલી નજ ને એ. બાઃ ઓ ભાવ વધારાના થિી નવા મંડળ આપે છે ત્યારે તેમને માટે ખારા મોબાય તે હેતુ સિદ્ધ કરી આપે છે, પ્રમાદભાવના ઈનું રાળ ઉyી કરે છે, કરણાભાવના દાને શિખર પર ચાડે છે અને માધ્યભાવના છે અનેક પ્રકારનું શિક્ષણ પૂરું પાડે છે. આ ભાવનાઓના પાડા ખાસ બનાવવા જોઈએ.
આ બધી બાબતો સાથે હાલના પદાર્થવિજ્ઞાન શા કરતાં બહુજ ઊંચી પ્રતિનું આપણું પદાર્થવિજ્ઞાન શાસ્ત્ર (પદ્દ કોનું સ્વરૂપ) એવી રીતે તે વિષયના પ્રવીણ પુરૂષ પાસે પાડે બનાવરાવીને દાખલ કરવું જોઈએ કે હાલની નવી રોશનીમાં મોહ પામેલા લોકો પણ કાન પકડી જેનશાસ્ત્ર એ બાબતમાં પરિપૂર્ણ સ્થિતિવાળું છે એમ કબુલ કરે. આ બાબત બહુ મુશ્કેલ છે, પરંતુ એની આવશ્યકતા પણ એટલી જ છે કારણકે હાલના શોધક પુરૂવો નવી નવી શોધ બહાર પાડી જે મહત્વ મેળવે છે તેવી મહત્વવાળી વા. તે જેનશાસ્ત્રમાં પ્રથમથી જ સમાયેલી છે એવી ખાત્રી કરી આપવાની જરૂર છે.
પ્રથમની વાંચનમાળાની કવિતા પૈકી કેટલીક બીજી ચોપડીથી જ પાકે કાઢી નાંખવાની જરૂર પડે તેવી છે તે પદ્ય રચનામાં પ્રવીણ હાય તેની પાર દેવર ચોપાઈ વિગેરેમાં તે તે બાબતો કે શેલીથી વિપરીત ન પડે તેવી રીતે સમાવી નવી કવિતાઓ બનાવરાવવી. આ કામ બહુ કઠણ શબ્દ રચના લાવનાર વિદ્વાન પાસે કરાવવાનું નથી; પણ સાદી ભાષામાં, સાઇ શબ્દોમાં, સહજે શિખામણ મળે તેવી ઢબમાં, કવિતા બનાવવાના કુદરતી અભ્યાસી પાસે કરાવવી યોગ્ય છે. કેટલીક વખત સ મ વિચાર લખવો સ હેલો પડે છે પણ તેને સાદી ભાષામાં સમજાવવું મુશ્કેલ પડે છે તે વાત આ પ્રસંગે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
હવે દરેક બુકમાં કેટલા પાઠ નાંખવા ? તેમાં જુની વાંચનમાળામાંથી કયા કયા ને કેટલા લેવા? નવા પાક કયા કયા વિષય પર ને કેટલા બનાવવા? અને કવિતાઓ જુની કઈ કઈ રાખવી અને નવી કેટલી તેમજ યા વિષય પર બનાવવી ? આ બધાનો નિર્ણય કરવો બાકીમાં રહે છે, પણ પ્રથ- અમે ઉપર બતાવેલા વિચાર ઉપર આપણે વિદ્વાન વર્ગ ધ્યાન આપે અને તે ધોરણ ને વાસ્તવિક લાગે તો પછી એ સંબંધમાં પણ વધારે
For Private And Personal Use Only