________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ શ્રી જિનેશ્વર પ્રતિ પ્રાર્થના.
શાર્દૂલ વિક્રીડિત. યુજે ઇષ્ટજ જૈન-સેવકપણું સદ્ભાગ્યથી સાંપડે, સભ્ય રત્નત્રયે યથાર્થ ગુણની શ્રેણી વિષે જે ચ; તે આ લેખક જેનસેવક વિશે ભાવાર્થ ભાવેશે નહી,
છે હે જિનનાસ! આશ પર નિર્ચ કૃપાથી સહ, ૧
जैनी यांचनमाळानी योजना संबंधी
अमारा विचार.
હાલમાં ત્રણ ચાર અઠવાડીઆથી આ વિષય વધારે ચર્ચાવા લાગ્યો છે તેને જન્મ મી. દોલતચંદ પુરૂ રામ બરડીઆએ હાલમાં બહાર પાડેલી તે સંબંધની યોજનાથી થયેલો છે. જેના પત્રમાં તે સંબંધની જન બહાર પડ્યા પછી ત્રણ ચાર લેખકેએ તે સંબંધના પિતાના વિચારો જે પત્ર દ્વારા પ્રગટ કર્યા છે. આ બાબત ખાસ આવશ્યક્તાવાળી હોવાથી એ સે બંધના અમારા વિચારો ટુંકાણમાં અહીં પ્રગટ કર્યા છે.
આ વિષય જે જરૂર છે તેટલેજ દીર્ધદષ્ટિ વાપરવાનો છે. કારણ કે વારંવાર કાંઈ નવી નવી વાંચનમાળા બનતી નથી. સરકારે કેળવણી ખાતામાં શરૂ કરેલી હેપ વાંચનમાળા પણ બહુ વર્ષના અને ઘણા વિદ્વાનોના પ્રબળ પ્રયત્નનું પરિણામ છે. ત્યારે આપણા જૈનવર્ગમાં ચલાવવા ગોગ્ય ચનમાળા પણ હાલમાં આપણે વર્ગમાં વર્તતા તમામ વિદ્વાનોના એકત્ર વિચાર અને પૂરતા પ્રયત્ન વડેજ બનવાની જરૂર છે. તેને માટે ખાસ એક કમી નિમવાની જરૂર છે અને દરેક બુકમાં કેટલા કેટલા પાઠ, કયા કયા વિષયની અને કેવી રીતના હોવા જોઈએ તે નક્કી કર્યા પછી અમુક વિદ્વાનોને તે કા રોપવું જોઈએ. તેઓ દરેક બુક તૈયાર કરે એટલે તેને વધારે નક
For Private And Personal Use Only