SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવકોને અમલ કરવા યોગ ફજે. પ૩ પરસ્ત્રીગમન યા વ્યભિચાર, (૫) આગમન, (૬) ર્યકર્મ યા ચેરી, (૭) કાર યા કુમાર, આ સને બસને મહા પાપમય અને ઉભય લેક (આ લેક અને પરલોક) વિરૂદ્ધ હેવાથી, સર્વથા દુઃખદાયો જ છે. આ સાત માંહેના કોઈ પણ એક મહા વ્યસનથી પરાભવ પામેલા પ્રાણી અંતે અવશ્ય પાયમાલ થાય છે, તો તે સાને સેવનારનું તે કહેવું જ ? આ વસ્તુઓના હડહડતા બની લોકો મહા નીચ કર્મના કરનાર હેવાથી આ લોકમાં જ અતિ ધિક્કારને પામે છે મહા દંડ પામે છે. યાવત્ કમોતે (બકાળ અને અસમાધીવાળું મૃત્યુ પામી) મરે છે અને પરભવમાં તે નરક નિગોદ આદિ અનંત દુઃખ અનેકવાર પામે છે. નરકને વિષે પમાધાણી વિગેરે મહા આકરી વેદના ઉપજાવે છેત્યાં કોઈ શરણભૂત થતું નથી. પથા ઉપર પાની પરે યા બન્યા ઉપર ક્ષારની પરે પરમાધામીઓ પૂર્વે કરેલાં મહા પાપને સંભળાવી સંભળાવી બહુ બહુ સંતાપે છે. તે સર્વ નહિ સહન થઈ શકવાથી તેઓ મહા પિકાર કરે છે, પણ તે સાંભળી કો.. ઇને દયાનો છાંટો આવતો નથી. વજ જેવી કઠીન છાતીવાળા પરમાધામીએ આવા પાપીઓને પોતાજ જય છે. તે વખતે પૂર્વે કરેલાં પાપિ યાદ આ વવાથી ઘણે પરિતાપ (પાપ) થાય છે; પણ જેવું જેવું આકરૂ પાપ કર્યું હોય છે તે તે પ્રમાણે વિડંબને-દુ:ખ ભોગવ્યા પછી જ ત્યાંથી છુટ છે થાય છે, તે પણ શમતાથી ભગવે તે, નહિ, તે મહા આતં રોદ્ર ધ્યાનથી પાછો ભારે કાચિત કર્મ નાં બાંધી આગળ તેથી પણ આકરાં વધારે દુ:ખ ભોગવવાં પડે છે. આ પ્રમાણે પહેલાં અને પછી પણ કેવળ દુઃખનેજ દેનાર આ ઉ. પર બતાવેલાં તે મહા વ્યસને બુદ્ધિવંતે પોતાનાજ હિતની ખાતર સં. ૫ (થય) પૂર્વક તજવાં જોઇએ. આ મહા વ્યસનોને સેવનાર ( મને વચન અને કાયાવડે કરનાર, કરાવનાર, યા કરનારની અનુમોદના કરનાર) મહા સંકિટ પરિણમવડે, મહા અશુભ નિકાચિત કર્મ બાંધી પિતાનાજ આમાને મહા મલીન કરી નરકાદિક અધોગતિ પામી અનંત દુઃખે પામે છે. તેથી જ પરમ કૃપાળુ થી સર્વ પ્રભુએ ભવ્ય છોને ભલાની ખાતર ઉપર બતાવેલાં મહા વ્યસન પરીવરવા પવિત્ર શાસ્ત્રોમાં પ્રસંગે પ્રસંગે ઉ. પદેશ કરે છે. કોમળ હદવાળા પવિત્ર આયવાળા પ્રાણીઓ તે પવિત્ર For Private And Personal Use Only
SR No.533230
Book TitleJain Dharm Prakash 1904 Pustak 020 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy