________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન કેફિરન્સ નારી છે. પિકી એક કોમ તરીકે જન કોમ પણ આવી શકે અને તેજ હલચાલ ઉપર ફટકા મારવામાં આવે તે આપણી ભવિષ્યની અને નાશ પામતી જશે અને કદાચ છેવટે ઉંચી સ્થિતિમાં હતી નહોતી થઈ જશે.
પંયમકાળનું માહાઓ જેઓ જાણે છે તેઓના કહેવા પ્રમાણે આ સમયમાં દરેક સમયે હાનીજ જોવામાં આવે છે અને આ passimistic view લાઈએ તે એક પણ કાર્ય થઈ શકવાનું નથી. પરંતુ શાસ્ત્રકાર કહે છે ! વચ્ચે વચ્ચે ઉદય થશે અને ખસુસ કરીને મહાવીર નિ પછી ૨૫૦૦ વરસ પછી ઉદય ઉદય થશે. હવે આ સમય નજીક આવતે જાય છે અને તેને વાજાં વાગી રહ્યા છે. બીજી તરફથી જોઈએ તો આ ત્યારે બાહ્યાડંબર વધી ગયો છે. જ્યારે લોકોને એમ લાગે છે કે આપણે આગળ વધીએ છીએ ત્યારે બરાબર અવલોકન કરનારા જોઈ શકે છે કે ધર્મના પાયા ખવાતા જાય છે, શ્રદ્ધા ભ્રષ્ટ થતી જાય છે અને સ્વરક્ષણ ( self-protector ) નિયમથી પણ આપણે હવે મજબુતાઈથી મકમપણે કામ કરવું જોઈએ તેમ છે.
અનેક નજરથી અનેક વિચારો આવે, પણ જવાબદાર માણસે કેરવ્ય એ છે કે અનેક સૂચનાઓ થાય તેમાં ગુંચવાઈ ન જતાં માખણ કાઢી લેવું અને તદનુસાર વર્તન કરવું. કોન્ફરન્સના કાર્ય તર સંપૂર્ણ વિચાર કર્યો, પછી અમારો એ વિચાર થાય છે કે આવતા વરસની શરૂઆતમાં વડો દરામાં ત્રીજી કેન્યરન્સ જરૂર ભરવી, ત્યાં વધુ સંખ્યામાં ડેલીગેટ થવાની. આશા રાખવી નહિ. પણ જેઓ કોમના આગેવાન હોય, બીજને માટે વિચાર કરી શકે તેવી કેળવણી લીધેલા હોય અથવા જેઓ સ્વદેશ ગયા. પછી કાર્ય કરી શકે તેવી શકિત અને લાગ વગ ધરાવનારા હોય તેવા ત્રણ
થી પાંચ આગેવાનોને ડેલીગેટ તરીકે બોલાવવા જેઓ અમુક સંધ અથવા સંસ્થા તરફથી આવવાના હોય તેઓ ઉપરાંત લાયક ગૃહસ્થોને વ. ડોદરાની રીલેશન કમીટી તરફથી જરૂર બેલાવવા. વડોદરાની કમીટી' જે નિયમિત કામ સોપે તે પર ઠરાવ કર્યા પછી એક ખાસ સભા બોલાવી તેમાં ઠરાવ કાંઇ પણ કરવા નહિ, પણ બે દિવસ સુધી ગંભીરપણે વિચાર કરવો કે હવે આપણે શું કરવું ? આપણે કેમની હયાતી માટે, આપણા સાધુ વર્ગની સુધારા વધારા માટે, તથા બચાવ મા, જ્ઞાનના રક્ષણ માટે
For Private And Personal Use Only