________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા પ્રવાસ,
૧૯૯
ગંમાં શખલપુર અને રાતાજની યાત્રાને લાભ મળે છે. વીરમગામથી, જનાર માંડલ રસ્તે જાય અને પાટડી દસાડા રસ્તે આવે તે માંડલ, પોંચા સર, વડગામ, દસાડા, પાટડી, ઉપરીઆળા અને ગોરૈયાની યાત્રાને લાભ મળી શકે છે. અમે એ રસ્તે પસંદ કરી વીરમગામથી પ્રથમ માંડલ ગયા, જ્યાં ૩ દેરાસર છે. તેના દર્શનનો લાભ લીધે, તેમજ પન્યાસ શ્રી સિદ્ધિવિજયજી ત્યાં હોવાથી તેમના દર્શનને લાભ પણ મળ્યો. ત્યાંથી પચાસર જઇને રાત રહ્યા. ત્યાં જીનું મંદીર બહુ નીચાણમાં પડી જવાથી તેમાંથી પ્રભુને ઉથ્થાપીતે એક મકાનમાં પ્રાતુણા તરિકે પધરાવ્યા છે. નવું મંદિર ખૂંધાય છે. પંચાસરથી પ્રાતઃકાળમાં નીકળી ત્રણ કલાકમાં શ્રી શખેશ્વ રજી પહોંચ્યા,
આ તીર્થ ધણું પ્રાચીન છે, જાનું મદિર જીણુ થવાથી નવું મંદિર બાવન જિનાલયવાળું બેડી બાંધણીનુ બધાવી તેમાં શ્રી શખેશ્વર પાર્શ્વ નાથજીને પધરાવેલા છે. આ બિબ ગઇ ચેવીશીમાં દામેાદર નામના તીથાધિનાથનાં શાસનમાં તેમના ઉપદેશથી પેાતાના નિર્વાણુના કારણભૂત શ્રી પાર્શ્વનાથજીને જાણી અશાડી નામના શ્રાવકે ભરાવેલા છે. જેતેઅસંખ્યાતે કાળ થઇ ગયેલ હોવા છતાં દેવ સહાયથો તે બિબ અત્યાર સુધી વિદ્યમાન રહેલા છે. ધરણેકે પોતાના ભુવનમાં ઘણા કાળ પર્યંત તેની પૂજા ભકિત કરેલી છે. શ્રી નેમિનાથ ભગવતના ગૃહસ્થાવાસમાં જરાસંધ પ્રતિવા સુદેવ સાથે કૃષ્ણ વાસુદેવના યુદ્ધમાં જ્યારે જરાસંધે કૃષ્ણુના લશ્કર ઉપર જરા મુકી અને સર્વ સૈન્ય જરાથી પરાભવ પામેલાની જેવું વૃદ્ધ થઇ ગયું, દુધીયારા હાથમાંથી પડી ગયા, ત્યારે કૃષ્ણે તેના નિવારણને! ઉપાય શ્રી નેમિનાથને પુછ્યા, એટલે તેમણે ધણેદ્ર પાસેથી શ્રી પાર્શ્વનાથજીના બિંબનું વણુ જળ મંગાવી છાંટવાનુ બતાવ્યું. કૃષ્ણે અર્જુનને તપ કરી ધણેકને આરાધ્ય!. ધરણેન્દ્રે પ્રગટ થઇ કારણ પુછતાં પાર્શ્વનાથજીના હૅવણુ જળની માગણી કરી. ધણે કહ્યું કે તમારી પાસે પ્રગટપણે શ્રી નેમિનાથ તીર્થંકર છતાં તમારે ન્હવણ જળની શી જરૂર પડી ?' પછી કૃષ્ણની માગણીથી ધણેત્રે પાર્શ્વનાથજીની પ્રતિમાજ ત્યાં લાવી આપી. તેનું ન્હવણુ ળ છાંટવાથી જરા રાક્ષસી નામુદ્ર થઇ ગઈ, તેથી હર્ષ પામી કૃષ્ણે શખ પૃયો. તે ઉપરથી તે પ્રતિમાનું નામ શ ંખેશ્વર પાર્શ્વનાથ પડયું. ત્યાં કૃષ્ણે એક રાતુર તેજ નામથી વસાવ્યું અત્યારે શ...ખેશ્વર ગામ છે તે તેજ
For Private And Personal Use Only