________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
શ્રી જનધર્મ પ્રકાશ. તૈયાર થયા છતાં પ્રતિદા બે ત્રણ વર્ષથી થઈ શકી નહતી તે બાબત છી સંઘને એકત્ર કરીને આવતા માહ માસમાં પ્રતિષ્ઠા કરવાનું મુકરર ઠરાવવામાં આવ્યું. જેના ખર્ચની પણ તરતજ વ્યવસ્થા કરી દેવામાં આવી. તેથી તે સંબંધી કામકાજની શરૂઆત થઈ ગઈ છે. વળાથી નીકળ્યા બાદ માગશર સુદ ૮ ને વીરમગામ જવું થયું.
વીરમગામ. વીરમગામમાં જિન મંદિર ૫ છે, દર્શન કરવા યોગ્ય છે બનારસમાં જૈન પાઠશાળા સ્થાપન કરવાનો વિચાર મુનિ મહારાજ શ્રી બુદ્ધિચંદજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ધર્મવિજયજીએ અહીંજ મુકરર કરેલે હોવાથી અને તેના પ્રારંભ કુંડમાં મુખ્ય મદદ પણ માંડલ અને વીરમગામનીજ હોવાથી મધ્યબિંદુ તરિકે બનારસ જિન પાઠશાળાની વ્યવસ્થાપક કમીટીનું મુખ્ય સ્થળ વીરમગામ ઠરાવવામાં આવ્યું છે. તે કમીટીમાં ૫હેલા વર્ષમાં બે પ્રકારના ( દ્રવ્યની મદદ કરનારા અને ઓનરરી ) મળીને ૨૨ મેમ્બરો હતા. તેની વાર્ષિક મીટીંગ માગશર સુદ ૧૦ રવીવારે રાખેલી હોવાથી તેના તમામ મેમ્બરોને આમંત્રણ કરવામાં આવ્યું હતું તેની મીટીંગ સુદ ૧૦ ને અને શુદ ૧૨ શે એમ બે વખત કરવામાં આવી હતી. તેની અંદર મુખ્ય કામે ૫ કરવામાં આવ્યા હતા.
૧ પાછલા વર્ષને રીપોર્ટ સેક્રેટરીઓએ તૈયાર કરેલો વાંચી સંભળા તે પસાર કર્યો.
૨ નવા વર્ષના ખર્ચ માટે વાર્ષિક રૂ. ૬૦૦૦)ની રકમ મંજુર કરી. કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે.
8 મેમ્બરો (૨૨) હતા તેમાં (૮) ગૃહોના નામ વધારવામાં આવ્યા. ૧ ઝવેરી નેમચંદ મેળાપચંદ ૫ શેડ અનુપચંદ મલચંદ ૨ ઝવેરી દેવચંદ લાલભાઈ ૬ શા. ભગુભાઇ ફતેચંદ ૩ ઝવેરી નગીનદાસ કપુરચંદ 9 શા. વેલજીભાઈ નાથા ૪ ઝવેરી હીરાચંદ મોતીચંદ ૮ શા, હઠીસંઘ રતનચંદ
૧ સદરહુ મીટીંગમાં નીચે જણાવેલા ગૃહસ્થ પધાર્યા હતા. ૧ શા. વેણીચંદ સુરચંદ મેસાણા ૫ ઝવેરી ઉજમશી વીરચંદ ૨ શા. કુંવરજી આણંદજી ભાવનગર ૬ ઝવેરી માણેકચંદ ખેતશી ૩ . હકમચંદ નથુભાઈ
૭ માસ્તર રતનચંદ મુળચંદ ૪ શા, ભગુભાઈ ફતેહરાદ અમદાવાદ ૮ પરી છોટાલાલ ત્રીકમદાસ
For Private And Personal Use Only