SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રેષ્ઠિ પુત્ર સુંદર. તેના નાક કાન છેદી નાંખી, ઝભ ખેંચી લઈ, આંખે કેડી નાંખી, ચામ ઉતરડીને તેમાં ક્ષાર ક્ષેપન કર્યો. પછી આખે શરીરે મળી પડાવીને આખા શરીરમાંથી રૂધીર ગળતે સતે માથે સુપડાનું છત્ર રખાવી ગધેડા ઉપર બેસાડી ખળ જનોએ હર્ષ પૂર્વક વાતો કળાહળ અને, કોતવડે બાળકો જેની પાછળ શોરબકોર કરી રહ્યા છે એવી સ્થિતિમાં ચાલતા તે સુંદરને કાહબ અને કિંડિમ વિગેરે તુચ્છ વાછ વાગતે આખા નગરમાં અને ચતુwથમાં ફેરવીને નગરની બહાર લાવ્યા પછી રાજાએ ધાયમાનપણથી અત્યત કરપણે તેના પ્રાણુ લેવરાવ્યા. જુઓ ! તીવ્રપાપ કૃત્યથી આભવમાં પણ કેવી » વિડંબના પ્રાણીને ભોગવવી પડે છે. સુંદર આ પ્રમાણેની સાવંત દુ:સહદના ભોગવી રીદ્ર ધ્યાનવડે મરણ પામીને સાતમી નર્ક પછીમાં તેત્રીશ સાગરોપમને આઉમે નારકીપણે ઉત્પન્ન થયે. પછી રાજાએ સુંદરીને પણ નાક કાન કપાવી અંતે ઉરમાંથી કાઢી મુકી. એટલે સુંદરી પણ અત્યંત દુઃખનું ભાજન થઈ સતી પિતાના પિતાને ઘરે ગઈ. સુંદરીને એવી દુઃખી સ્થિતિમાં પોતાને ઘરે આવેલી જોઈને તેના માતા પિતા તેના દુખડે દુ:ખિત થયા સતા આ પ્રમાણે બોલવા અને વિલાપ કરવા લાગ્યા “હે પુત્રી! તું સચિવની પ્રાર્થનાવડે રાજાની રાણી થઇ હતી છતાં આવા મેટા દુઃખનું ભાજન કેમ થઈ? હે સુંદરીનું પ્રથમ ઈક્ષલતાની જેવી રાજાને મિષ્ટ હતી તો સહસાકારે હમણ વિષે વાલીની જેવી અનિષ્ટ કેમ થઈ પડી હે વત્સ! પૂર્વે જેને વસ્ત્રાલંકારવડે સુશાબિત જોયેલી તેને અત્યારે નાક કાન વિનાની કર્થાત સ્થિતિમાં જોતાં ક્તાં પણ આ માતપિતાને હલ્ય કુટી જતાં નથી તેથી તે વજન ઘડેલા હોય. એમ જાય છે. જે પુત્રી શોક સહિત તેના દ્વારને આ દુઃશિળ છે એમ જાય તેવી પુત્રી અથવા સંતતી વિનાની પુત્રી તેના માતાપિતાને દુઃખને માટેજ થાય છે. પારકા ઘરનું મુખ કરનારી અને દ્રાદિકને હર કરનાર તેમજ કલકનું ઘર એવી પુત્રી જેને નથી તેજ મનુષ્ય આ પૃથ્વીમાં સુખી છે. મું: દરીએ કદી ઈદ્રીઓનાં ચપળપણથી કાંઈ અકૃત્ય કર્યું હોય તો પણ તે પ્રજા પાળ રાજા! તમને આમ કરવું ઘટતું નહોતું કેમકે એક વખત ઉપકાર કર્યો હેતે સાધુ પુરૂષો સેંકડો અપરાધને સહન કરે છે અને નિચની હાર ફેંકડે ઉપકાર કર્યો હોય તેપણું તે એક વખતના અપરાધમાં તે નાશ કરી દે છે. વળી ઉત્તમ પુરૂષો અપરાધી જનેને વિશે પણ નિઃોધી હોય છે, મધ્યમ ક્રોધી હોય છે અને અધમ પુરો મા કોપી For Private And Personal Use Only
SR No.533146
Book TitleJain Dharm Prakash 1897 Pustak 013 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1897
Total Pages18
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy