________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચંકારીભટ્ટા,
'પપ વિજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે જ્ઞાન કરીને સર્વ વૃત્તાંત જાણે છે મને પણ તે જ ગુણે કરીને જ્ઞાન ઉપજ થયું છે અને તેથી જ મેં સર્વવત્તાંત જાણે.
એ દાંત સંભળાવી માતાએ પુત્રને કહ્યું “વત્સ ! જગતને વિષે શિયળ ગુણ એ પ્રધાન ગુણ છે. માટે શિયળવંત મનુષ્યને કાંધ ઉપજાવ ને હીં. માતા. ર વી કાર વન છે, અને મને ત્યાંથી કાઢી મુકવાના વિચાર કરી રસ્તે જતાં એક સર્ષવાહને વેચાતી આપી. સાહે પણ માફ કર ૧૫ જે સ્ત્રી તરીકે રાખવા વેચાતી લીધેલી તેનો તે ધારણા મુજબ તેણે મને બહુ પ્રકારે વીનવી પરંતુ કોઈ પણ પ્રકારે મેં શિયળ ખંડન કરવાનું. અંગીકાર કર્યું. નહી તેથી તે સાર્થવાહે મને બમ્બર દેશમાં રંગારાને ત્યાં વેચી.
મને ખરીદ કરનાર હમેશાં મારૂ પિણ કરી શરીરમાંથી રૂધિર કાઢી રંગવાના કામમાં લેવા લાગ્યો. એમ નિરંતર રૂધિર કાઢવાથી મને અને ત્યંત પીડા ઉત્પન્ન થવા લાગી અને મારું શરીર પીતવર્ણ થઈ ગયું. એએ ઘણો વખત દુઃખ સહન કર્યું તેવામાં દૈવયોગે મારે એક ભાઈ તે સ્થાનકે આવ્યો તેણે મને જોઈ...પ્રથમતો ઓળખી નહીં શક અણ આસપાસના મનુષ્યોને પૂછ્યું પરંતુ સંતોષકારક ઉત્તર ભા નહીં. ત્યારે મુને આવીને પુછયું “તમે કોણ છો? ત્યારે, “ઉજજયિની નગરીના એક ધનવંત સાહુકારની હું દીકરી છું, વિગેરે હકીકત જણાવી એટલે તેણે મને ઓળખી મારા માલેકને દ્રવ્ય આપી મને છોડાવી અને લાગ્યો. અહીં વિવિધ પ્રકારના આધેિ કરીતે મારું શરીર સ્વસ્થ થયું હવે હું રોષમુક્ત થઈ અને મારા ભરની સાથે સુખ સમાધીમાં રહું છું.
એમ ભટ્ટાએ પોતાનો વૃત્તાંત જણાવી મુનિ પ્રત્યે કહ્યું, “હે મુનિ ! એમ આ ભવમાં જ મેં ક્રોધના ફળ સંપૂર્ણ રીતે અનુભવ્યાં છે તેથી હવે મને કોઈપણ પ્રકારે કૈધ વિડંબના કરી શકે તેવું નથી. પ્રસંગે દેવતાએ પણ આ વૃત્તાંત સાંભળ્યા. સાંભળી ઇંદ્ર, વચન ઉપર શ્રદ્ધા થઈ. તત્કાળ પ્રગટ થઈ અચંકારિભઠ્ઠા પ્રત્યે કહ્યું મહાનુભાવ ઈ કરેલી તમારી પ્રશંસાને નહીં સહન કરતાં તમારી પરિક્ષા કરવાને હું આવ્યો હતો. નિશ્રેયે તમારા શરીરમાં ક્રોધનો અંશ માત્ર નથી. ને ઈંદ્ર કરેલી પ્રશંસા સત્ય છે એમ કહિ ખંડિત કરેલા કુંપે સાજા કરી દેવ સ્વાસ્થાનકે ગયે અને મુનિ તેલ વહોરી કુચક શેઠને ઘરે ગયા.
For Private And Personal Use Only