________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થકારીભટ્ટા.
૧૫૩ નહીં આપું. એમ સર્વને મારા પિતા ઉત્તર આપવા લાગ્યા. એક દિવસ નગરના સુબુદ્ધિનામે મંત્રીએ મને જોઈ. વ્યામોહ પમી મારા પિતા પાસે તેણે યાચના કરી તે વખતે પિતાજીએ ઉપર પ્રમાણે તેને પણ કહ્યું. તેણે તે વાત અંગીકાર કરી. એટલે મારા પિતાએ તે સુબુદ્ધિ પ્રધાન સાથે માડું પાણી ગ્રહણ કરાવ્યું.
પછી મારા ભત્તરની સાથે હું સુખ ભગવતી રહેવા લાગી. મારો ભર પણ મારા વચનનું ઉલ્લંઘન કરતો નહતો. હું જે પ્રમાણે આજ્ઞા ક. રતી તે પ્રમાણે તે વર્તતો. એમ માતાપિતા ભાર, અને કુટુંબી જનો થી પુજતી હું મનુષ્યને વિષે દેવ સંબંધી સુખનો અનુભવ કરતી, ભારે ભર નિરંતર સંધ્યા સમયે નૃપતિની આજ્ઞા માંગી ઘરે આવે. ગમે તેવું કાર્ય હોય તો તે પડતું મુકી મારી આવા ભંગ ન થાય તેટલા માટે સંધ્યા સમયે માવ્યા વગર ર નહિ, એક દિવસ રાખે તેમને પૂછવું મરીયર ! હાલમાં તમે શિધ્ર પણે સર્વ કાર્ય કરી સવલા ઘરે કેમ જાઓ
* મને શું કામનું ? મારી ની આજ્ઞાથી વહેલી જાઉં છું બધા એવો ઉત્તર સાંભળી રાજાએ તે દિવસે ઘણુ વખત સુધી રહ્યાં બે સારી રાખ્યા. અને અર્ધી રાત્રી સમય થશે ત્યારે રજા આપી. હું ઘરના ધાર. દઈને જાગૃતાવસ્થામાં શયા ઉપર બેઠી હતી તેવામાં મારા બારે આવી કહ્યું “ચંદ્રવદને દાર ઉધાડે” મેં ઉત્તર ન આપ્યો. પુનઃ તેણે કહ્યું કુશદાર ! અત્યંત ઉત્કંઠા પૂર્વક હું તમારું વચન ખંડને કર્તા નથી. શા માટે તમે વાસ ઘરનું દ્વાર વાસીને બેઠા છે. હું તમારે કિંકર બહાર ઉભે છું માટે ધાર ઉઘાડો.” એમ ઘણા પ્રાર્થના વચન મારી પ્રત્યે કહ્યા. પરંતુ અજ્ઞાનવંત એવા મેં ક્રોધના વંશથી તે ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહીં. હું ભાર પ્રત્યેને મારો ધર્મ તદન ભુલી ગઈ. અજ્ઞાનરૂપી અંધકારમાં હું છવાઈ ગઈ. ક્રોધરૂપી સઈ મને ઘેર લીધી. અને સામો પ્રત્યુત્તર ; ન આપતાં હું તદન મુંગી બેસી રહી અને ધાર ઉઘાડવું નહીં. - તે સમયે મારો ભાર સ્વયમેવ બોલવા લાગ્યો “અહો મુખ અને જ્ઞાન તો હુંજ છું જે આ સ્ત્રીને આવી ક્રોધી જાણતાં છતાં પણ મોહનાવશથી મેં પાણિગ્રહણ કર્યું. ખરેખર મોહજ માણસને ભુલાવામાં નાંખી ગમે તેવા કાર્ય કરાવે છે. તેના આવા વચન સાંભળી તત્કાળ ધાર ઉઘાડી ક્રોધ યુક્ત બહાર નીકળી ચાલવા માંડી પરંતુ મારા પતિએ મને
For Private And Personal Use Only